Join our WhatsApp group : click here

તાપી જિલ્લાના જનરલ નોલેજના વન-લાઇનર પ્રશ્નો

Tapi jilla na gk question : અહીં તાપી જિલ્લા સંબધિત જનરલ નોલેજના મહત્વપૂર્ણ વન-લાઇનર પ્રશ્નો આપવામાં આવ્યા છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થશે.

Tapi jilla na gk question

1). તાપી જિલ્લાનું મુખ્ય મથક કયું છે ? : વ્યારા

2). તાપી જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે ? : 5 (વ્યારા, સોનગઢ, નિઝર, વાલોડ, ઉચ્છલ)  

3). તાપી જિલ્લાની રચના કયારે થઈ હતી ? : 02 ઓક્ટોબર 2007

4). કયા મુખ્યમંત્રીના સમયમાં તાપી જિલ્લાની રચના થઈ હતી ? : નરેંદ્ર મોદી

5). મહારાષ્ટ્ર રાજયની સીમા તાપી જિલ્લાની કઈ દિશામાં આવે છે ? : પૂર્વમાં

6). તાપી જિલ્લાના દક્ષિણ દિશામાં કયા જિલ્લાઓની સરહદ આવે છે ? : નવસારી અને ડાંગ જિલ્લાની

7). તાપી જિલ્લાની ઉત્તરે કયા જિલ્લાની સરહદ આવેલી છે ? : નર્મદા જિલ્લાની

8). તાપી જિલ્લાની પશ્ચિમ દિશામાં કયા જિલ્લાની સરહદ આવે છે ? : સુરત

9). તાપી નદીનું ગુજરાતમાં પ્રવેશ સ્થળ ? : હરણફાળ (તાપી જિલ્લો)

10). ‘સેંટ્ર પલ્પ મિલ’ ક્યાં આવેલી છે ? : સોનગઢ (તાપી જિલ્લો)

11). પ્રસિદ્ધ ‘સરદાર સહકારી મંડળી’ કયા આવેલી છે ? : વાલોડ (તાપી જિલ્લો)

12). તાપી જિલ્લામાં આવેલ વાલોડનું પ્રાચીન નામ શું છે ? : વડવલ્લી

13). તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલો કિલ્લો કોણે બંધાવ્યો હતો ? : પીલાજીરાવ ગાયકવાડે

14). સોનગઢ કયા ગુજરાતી સાહિત્યકારનું જન્મ સ્થળ છે ? : સુરેશ જોશી

15). તાપી નદી પર ઉકાઈ બંધ કયા જિલ્લામાં આવેલો છે ? : તાપી જિલ્લામાં

16). ઉકાઈ બંધ જે તાપી નદી પર છે, તે બંધ દ્વારા કયું સરોવર રચવામાં આવ્યું છે ? : વલ્લભસાગર સરોવર

17). હાલી નૃત્ય કોનું નૃત્ય છે ? : તાપી જિલ્લાના દુબળા આદિવાસીઓનું

18). જુગતરામ દવેનો ‘વેડછી’ આશ્રમ કયા જિલ્લામાં આવેલો છે ? : તાપી જીલ્લામાં

19). તાપી જિલ્લાના વેડછી ખાતે નારાયણ મહાદેવ દેસાયનું કયું વિદ્યાલય આવેલું છે ? : સંપૂર્ણ ક્રાંતિ મહાવિદ્યાલય

20). સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય કોને પ્રેરિત છે ? : જયપ્રકાશ નારાયણને

21). તાપી જિલ્લાનું મુખ્યમથક વ્યારા કયા ભુતપૂર્વ મુખ્યમંત્રીની જન્મભૂમિ છે ? : અમરસિંહ ચૌધરી

તાપી જિલ્લાની વિસ્તૃત માહિતી વાંચવા અહીં ક્લિક કરો 👉click here

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!