Join our WhatsApp group : click here

વન રક્ષકની પરીક્ષા માટે મહત્વના પ્રશ્નો | Top 50 Question for Forest Guard exam

આવનારા સમયમાં GSSSB દ્વારા લેવાનાર વન રક્ષક (Forest Guard) ની પરીક્ષા માટે ઉપયોગી થઈ તેવા 50 પ્રશ્નો આપવામાં આવ્યા છે. અહી આપેલ તમા પ્રશ્નો પર્યાવરણ વિષયના છે. તમને જણાવી દઈએ કે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં 50% પ્રશ્નો પર્યાવરણ વિષયના પૂછાય છે. એટલા માટે આ તમામ પ્રશ્નો એકવાર જરૂર વાંચી લેવા.

વન રક્ષકની પરીક્ષા માટે મહત્વના પ્રશ્નો

1). પૃથ્વી પર કેટલા કેલરી સૌર ઉર્જા પ્રતિ ચોરસ સેમી પ્રતિ મિનિટ પ્રાપ્ત થાય છે ? : 1.94 ગ્રામ

2). સમતાપ આવરણમાં કેટલા કિમીની ઊંચાઈ સુધી તાપમાન સ્થિર હોય છે ? : 20 કિમી સુધી

3). ઇકોલોજી શબ્દ કઈ ભાષામાંથી લેવામાં આવ્યો છે ? : ગ્રીક

4). વર્ષ 2020 સુધમાં દેશનો કયો જિલ્લો પ્રથમ કાર્બન ન્યુટ્રલ બન્યો હતો ? : માજુલી (આસામ)

5). પ્રકાશસંશ્લેષણની ક્રિયા દરમિયાન કયો ગેસ ઉત્સર્જિત થાય છે ? : ઑક્સીજન

6). પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન સૌપ્રથમ શેનું નિર્માણ થાય છે ? : ફોરસ્ફોગ્લિસરિક એસિડ

7). છોડવાઓ જમીનમાં રહેલા રસાયણિક તત્વોનું ગ્રહણ કરે છે તે કઈ ક્રિયા દ્વારા થાય છે ? : મૂળ અભિસરણ

8). વન વિષય ભારતીય બંધારણ કઈ યાદીમાં સામેલ છે ? : સંયુક્ત યાદી

9). વૈશ્વિક ગરમી ઉત્પન્ન થવાનું સૌથી મહત્વપૂર્ણ કારણ કયું છે ? : ગ્રીન હાઇસ અસર

આ વાંચો : 12 પાસ પર ભારતીય વાયુ સેનામાં ભરતી

10). તાપમાન વૃદ્ધિની સર્વાધિક અસર શેના પર થાય છે ? : ખેતી પર

11). COP બેઠકોની શરૂઆત ક્યાંરથી થઈ હતી ? : 1995

12). CFC કોને વધુ મુક્ત કરે છે કે જેથી ઓઝોનનું ક્ષારણ (ખવાણ) થાય છે ? : નવજાત ક્લોરીન

13). ઇટાઈ-ઇટાઈ રંગ શેનાથી ફેલાય છે ? : કેડમિયન ધાતુ

14). કયો વાયુ મુખ્ય વાયુ પ્રદૂષક છે ? : કાર્બન મોનોક્સાઈડ અને કાર્બન ડાયોક્સાઈડ

15). સિસારહિત પેટ્રોલમાં મુખ્યત્વે શું હોય છે ? : બેજિંન અને બ્યુટાડીન

16). કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જનનો મુખ્ય સ્ત્રોત કયો હોય છે ? : ઈંધણના દહનથી

17). ક્લોરાઈડ પ્રદૂષણ મુખ્યત્વે માનવ શરીરના કયાં અંગને પ્રભાવિત કરે છે ? : દાંતને

18). પીવાના પાણીમાં આર્સેનિકની માત્રા કેટલી હોબી જોઈએ ? : 0.05 મીલિગ્રામ પ્રતિ લિટર

19). અત્યંત ક્ષારીય જળનું pH મૂલ્ય કેટલું હોય છે ? : 14

20). કયાં સ્તરથી ઉપરનું સ્તર ધ્વનિ પ્રદૂષણની શ્રેણીમાં આવે છે ? : 80 DB (ડેસીબલ) થી વધુ

21). પરમાણુ પ્રદૂષણ માટે કયાં તત્વો જવાબદાર છે ? : યુરેનિયમ, થોરિયમ, પ્લુટોનિયમ

22). પરમાણુ નિયંત્રિત વિખંડન સૌપ્રથમ કયાં અને ક્યારે કરવામાં આવ્યું ? : ઇ.સ 1938માં, જર્મનીમાં

23). UNEP નું પૂરું નામ જણાવો : United Nations Environment Program

24). ભારતનો સૌથી મોટો રાષ્ટ્રીય ઉદ્યાન કયો છે ? : કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન

25). વન, પર્યાવરણ અને જળવાયુ પરીવર્તન મંત્રાલયના ભવનનું નામ શું છે ? : ઇન્દિરા પર્યાવરણ ભવન

26). ભારતનો સૌપ્રથમ નેશનલ પાર્ક કયો છે ? : સાઈલેંટ વેલી નેશનલ પાર્ક

27). WWF નું પૂરું નામ જણાવો : વર્ડ વાઈડ ફંડ ફોર નેચર

28). NGT કયાં સિદ્ધાંત મુજબ કાર્ય કરે છે ? : પ્રાકૃતિક ન્યાયના સુદ્ધાંતો મુજબ

29). BSI (બાયોનિકલ સર્વે ઓફ ઈન્ડિયા) નું વડુ મથક ક્યાં આવેલું છે ? : રોયલ બોટનીક ગાર્ડન (કોલકત્તા)

30). એમ. એસ સ્વામીનાથન રિસર્સ ફાઉન્ડેશન ક્યાં આવેલું છે ? : ચેન્નઈ

Top 50 Question for Forest Guard exam

31). કયાં વર્ષને આંતરરાષ્ટ્રીય કઠોળ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું ? : 2016

32). વિશ્વના સૌથી મોટા મરીન નેશનલ પાર્કનું નામ જણાવો : શેસ સાગર

33). ભારત સરકારે પ્રોજેકટ ટાઈગર કોની સહાયથી શરૂ કર્યો છે ? : વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ફંડ

34). ગંગા ડોલ્ફિનની વસ્તીમાંથી કેટલા ટકા વસ્તી ભારતમાં મળી આવે છે ? : 80%

35). જે ક્ષેત્રમાં પ્રાણી ભોજનની શોધમાં ફરે છે. તેને શું કહેવાય છે ? : હોમરેજ

36). ભારતમાં પ્લાસ્ટિકના ઉત્પાદન અને ઉપયોગોને નિયંત્રિત કરનારું પ્રથમ રાજય કયું છે ? : હિમાચલ પ્રદેશ

37). કયો સજીવ પાણીની ગુણવત્તાને માપવાનું કાર્ય કરે છે ? : ક્લોહેલા – એક પ્રકારનો શેવાળ

38). રુધિરમાં સીસા (લેડ) નું કેટલું પ્રમાણ હાનિકારક છે ? : 30 mg/ 100 ml

39). વિશ્વની પ્રથમ સોલાર શક્તિથી સંચાલિત હોસ્પિટલ ક્યાં આવેલી છે ? : આફ્રિકા

40). સૌપ્રથમ વખત વહેલના શિકાર પર પ્રતિબંધ ક્યારે મૂકવામાં આવ્યો હતો ? : 1972માં

આ વાંચો : ગૂગલની મદદથી આ પાંચ રીતે રોકાણ વગર કમાણી કરી શકો છો.

41). દેશના પ્રથમ બાયોફ્યુઅલ સંચાલિત વિમાનનું નામ જણાવો ? : સ્પાઇસ જેટ બોમ્બાર્ડિયર Q400

42). ગુજરાતમાં સાબરમતી ઘાટનું નામ બદલીને શું રાખવામા આવ્યું છે ? : અટલ ઘાટ

43). ભારતનું સૌપ્રથમ સોલાર રસોઈવાળું ગામ કયું બન્યું છે ? : મધ્યપ્રદેશના બેતુલ જિલ્લાનું બાચા ગામ

44). પ્લાસ્ટિકમાંથી ડીઝલ બનાવનાર પ્લાન્ટ કોના દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો છે ? : ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ પેટ્રોલિયમ (IIP) દ્વારા

45). વાદળોનું વાયુમંડળમાં તરવાનું કારણ શું છે ? : ઘનતા

46). સૂર્યની ફોટોગ્રાફી માટે કયું સાધન વપરાય છે ? : સ્પેક્ટ્રોહિલીયોગ્રાફ

47). પ્રથમ માનવ સર્જિત રેડિયો એક્ટિવ પદાર્થ કયો છે ? : પ્લુટેનિયમ

48). ભારતીય અણુ ઉર્જા વિભાગો દ્વારા કયું લેસર આધારિત સાધન વિકસાવવામાં આવ્યું છે જે ભૂગર્ભ જળમાં યુરેનલ સોલ્ટનાં સાંદ્રણનું માપન કરે છે ? : ફ્લારી મીટર

49). કઠણ પાણીને નરમ બનાવવા માટે પાણીમાં કયું તત્વ નાખવામાં આવે છે ? : ફોર્ટિક એસિડ    

50). દેડકાનાં ઈંડાઓ એક સાથે શેનાથી જોડાયેલા હોય છે ? : જેલીપડ

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!