Join our WhatsApp group : click here

વલસાડ જિલ્લાના જનરલ નોલેજના વન-લાઇનર પ્રશ્નો

Valsad jilla na gk question : અહીં વલસાડ જિલ્લા સંબધિત તમામ મહત્વપૂર્ણ જનરલ નોલેજના પ્રશ્નો આપવામાં આવ્યા છે. આ પ્રશ્નો તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.

Valsad jilla na gk question

1). વલસાડ જિલ્લાની રચના કયા વર્ષે થઈ ? : ઇ.સ 1966માં

2). વલસાડ જિલ્લો કયા જિલ્લામાંથી અલગ થયો છે ? : સુરત જિલ્લામાંથી

3). વલસાડ જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે ? 6 (વલસાડ, ધરમપૂર, વાપી, પારડી કપરાડા, ઉમરગામ)

4). વલસાડ જિલ્લાની પૂર્વ અને દક્ષિણમાં કયા રાજયની સરહદ આવેલી છે ? : મહારાષ્ટ્ર રાજયની

5). વલસાડ જિલ્લાની કઈ બાજુ અરબ સાગર આવેલો છે ? : પશ્ચિમ

6). વલસાડ જિલ્લાની ઉત્તરે ? : નવસારી જિલ્લો

7). વલસાડ જિલ્લાનું પ્રાચીન નામ ? : વલ્લર ખંડ  

8). વલસાડ કઈ નદીના કિનારે આવેલું છે ? : ઔરંગા

9). વલસાડ જિલ્લો કયા ભગવાનની ભૂમિ છે ? : પરશુરામ ભગવાનની  

10). હફૂસ કેરી અને ચીકુના ઉત્પાદનમાં વલસાડ જિલ્લાનું ગુજરાતમાં સ્થાન ? : પ્રથમ

11). પારસીઓનું પવિત્ર તીર્થધામ ઉદવાડા કયા જિલ્લામાં આવેલું છે ? : વલસાડ

12). ઉદવાડા કઈ નદીના કિનારે આવેલું છે ? : કોલક નદીના  

13). જ્યારે પારસી ઈરાનથી વલસાડ જિલ્લામાં આવેલ સંજાણ બંદરે ઉતાર્યા ત્યારે ત્યાં રાજા કોણ હતો ? : જદીરાણા

14). વલસાડ જિલ્લામાં સાઈબાબાનું પ્રસિદ્ધ મંદિર ક્યાં આવેલું છે ? : તિથલના દરિયા કિનારે

15). વલસાડ જિલ્લામાં આવેલ ‘વાપી’ ને બીજા કયા નામથી ઓળખાય છે ? : ઔદ્યોગીક નગરી

16). રંગ રસાયણના ઉદ્યોગ માટે જાણીતી કંપની ‘અતુલ’ કયા જિલ્લામાં આવેલી છે ? : વલસાડ જીલ્લામાં

17). અતુલ કંપનીના સ્થાપક ? : કસ્તૂરભાઈ લાલભાઈ

18). “ગુજરાતનું ચેરાપુંજી” તરીકે કોને ઓળખવામાં આવે છે ? : ધરમપૂરને (વલસાડ જિલ્લો)

19). ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ સાહિત્યકાર ‘મકરંદ દવે’ એ ધરમપૂરમાં સ્થાપેલ આશ્રમ કયો છે ? : નંદીગ્રામ આશ્રમ    

20). વલસાડ જિલ્લામાં ‘અંબિકા નદી’ પર કયો ડેમ બંધવામાં આવ્યો છે ? : મધર ઈન્ડિયા ડેમ

21). વલસાડના જંગલોમાં મળી આવતું લાકડું ? : વલસાડી સાગ

22). ગુજરાતમાં પશ્ચિમ રેલેવે સુરક્ષા દળનું તાલીમ કેન્દ્ર કયા જિલ્લામાં સ્થિત છે ? : વલસાડ જીલ્લામાં

23). વલસાડ જિલ્લામાં આવેલ યુનિવર્સિટી ? : વનસેવા મહાવિદ્યાલય

24). વલસાડ જિલ્લાના ઉમરગામમાં કયો જાણીતો સ્ટુડિયો આવેલો છે ? : વૃંદાવન ફિલ્મ સ્ટુડિયો

વલસાડ જિલ્લાની વિસ્તૃત માહિતી 👉click here

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!