Join our WhatsApp group : click here

Vice President of India in Gujarati

vice president of india in gujarati

ઉપરાષ્ટ્રપતિ (અનુચ્છેદ -63)

ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ હોય છે.

કાર્યકાળ : 5 વર્ષ

લાયકાત

1). લઘુતમ ઉંમર 35 વર્ષ

2). રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટવાની લયકાત ધરાવતો હોવો જોઈએ.

  • ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાજ્યસભા અને લોકસભાના દરેક સભ્યો ભાગ લે છે.
  • ઉપરાષ્ટ્રપતિને રાજ્યસભાના સભાપતિ તરીકેના પગાર ભથ્થા મળે છે.
  • ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માટે 20 સભ્યોનું લેખિત અને 20 સભ્યોનું મૌખિક સમર્થન જરૂરી છે.
  • ઉપરાષ્ટ્રપતિ ને રાષ્ટ્રપતિ સમક્ષ શપથ લેવાના હોય છે.
  • ઉપરાષ્ટ્રપતિ કેન્દ્રિય યુનિવર્સિટીઓના કુલપતિ તરીકે પણ કાર્ય કરે છે.
  • ઉપરાષ્ટ્રપતિને હટાવવા માટેનો ઠરાવ રાજ્યસભામાં પૂર્ણબહુમતી અને લોકસભામાં સાદી બહુમતીથી પસાર કરવાનાઓ હોય છે, આવો ઠરાવ લાવતા પૂર્વે ઉપરાષ્ટ્રપતિને 14 દિવસ પૂર્વે નોટિસ આપવી જરૂરી છે.

ભારત ના રાષ્ટ્રપતિ : click here

vice president of india in gujarati : : Bharat nu Bandharan : : for GPSC, PI, PSI/ASI, Nayab mamlatdar, Dy. So, Bin Sachivalay, Talati, Clerk and all competitive exam.

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!