Join our whatsapp group : click here

ગુજરાતમાં સૌથી વધુ મંદિરો ધરાવતું શહેર કયું છે | Gujarat nu sauthi vadhu mandir

ગુજરાતમાં સૌથી વધુ મંદિરો ધરાવતું શહેર ભાવનગર જિલ્લાનું પાલિતાણા છે. પાલિતાણા શહેરમાં આવેલ શેત્રુંજય પર્વત પર 863 જેટલા જૈન મંદિરો આવેલા છે. આ ઉપરાંત પાલિતાણામાં સતી રાજબાઈનું મંદિર, સતુઆ બાબાનો આશ્રમ, હાટકેશ્વર મહાદેવ, કાળભૈરવ દાદાનું મંદિર, અયંગરપીરની દરગાહ અને હેમચંદ્રાચાર્યની સમાધિ વગેરે પ્રસિદ્ધ જોવાલાય મંદિરો આવેલા છે.

પાલિતાણા શહેર વિશે

પાલિતાણાનું જૂનું નામ ‘પાદલીપ્તપૂર’ હતું. પાલિતાણાને ‘મંદિરોના શહેર’ ની તથા ‘અહિંસા નગરી’ ની ઉપમા મળેલી છે.

પાલિતાણામાં જૈન ધર્મના પ્રથમ તીર્થકર ઋષભદેવનું સ્થાનક ‘હસ્તગિરિ’ આવેલું છે. અહીં શ્રી વૃષભદેવના જ્યેષ્ઠ પુત્ર શ્રી ભરત ચક્રવર્તી આ તીર્થ પરથી મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. શ્રી ભરત ચક્રવર્તી આ તીર્થ પરથી મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. શ્રી ભરત ચક્રવર્તીનો હાથી પર અહીં જ ઊભા ઊભા અનશન કરી સ્વર્ગ સીધાવ્યો હોવાની લોકવાયકા છે.

જૈન આચાર્ય પાદલિપ્ત સુરીના શિષ્ય નાગાર્જુન દ્વારા શેત્રુંજય પર્વત પર ગુરુના નામ પરથી પાદલીપ્તપૂરની સ્થાપના કરાઇ. જે આગળ જતાં પાલિતાણા નામથી ઓળખાયું.

આ પણ વાંચો :

Subscribe Our Youtube Channel

Join our Telegram channel

follow us Instagram

Install our Application

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!