04 July current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે વિશ્વ ખેલ પત્રકાર દિવસ, World UFO Day, નારી કો નમન યોજના શરૂ કરનાર રાજય, પ્રતિષ્ઠિત શિરોમણી પુરસ્કારથી સમ્માનિત વ્યક્તિ, બૉશ ઈન્ડિયાના સ્માર્ટ (Smart) પરિસરનું ઉદ્ઘાટન, QS દ્વારા Best student cities index 2023 જાહેર, FATF (Financial Action Task Force) ના અધ્યક્ષ, Army to Army Staff Talks નું આયોજન, Confederation of Indian Industry દ્વારા CII ગુણવત્તા રત્ન પુરસ્કાર 2021 જાહેર.      

Subject: current affairs
Date: 04/07/2022
Question: 10
Type: Mcq

04 July current affairs 2022

/10
358

04 June 2022

04 July current affairs 2022

1 / 10

Category: 04 June 2022

તાજેતરમાં FATF (Financial Action Task Force) ના અધ્યક્ષ તરીકે પદભાર કોણે સંભાળ્યો છે ?

2 / 10

Category: 04 June 2022

તાજેતરમાં વિશ્વ ખેલ પત્રકાર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

3 / 10

Category: 04 June 2022

તાજેતરમાં ‘નારી કો નમન’ યોજના કયા રાજયની સરકારે શરૂ કરી છે ?

4 / 10

Category: 04 June 2022

તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર થયેલ BRAP (Business Reforms Action Plan)-2020 ના રેંકિંગમાં ગુજરાત કેટલામાં સ્થાને છે ?

5 / 10

Category: 04 June 2022

તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીએ બૉશ ઈન્ડિયાના સ્માર્ટ (Smart) પરિસરનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે ?

6 / 10

Category: 04 June 2022

તાજેતરમાં Confederation of Indian Industry દ્વારા CII ગુણવત્તા રત્ન પુરસ્કાર 2021 કોને આપવામાં આવ્યો ?

7 / 10

Category: 04 June 2022

તાજેતરમાં World UFO Day ક્યારે મનાવવામાં આવ્યો છે ?

8 / 10

Category: 04 June 2022

તાજેતરમાં NRI વર્લ્ડ સમિટ 2022માં કલા ક્ષેત્રમાં યોગદાન બદલ પ્રતિષ્ઠિત શિરોમણી પુરસ્કારથી કોને સમ્માનિત કરવામાં આવ્યા છે ?

9 / 10

Category: 04 June 2022

તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે દેહરાદૂન (ઉત્તરાખંડ)માં 9મી આર્મી ટુ આર્મી સ્ટાફ વાર્તા (Army to Army Staff Talks) નું આયોજન થયું છે ?

10 / 10

Category: 04 June 2022

તાજેતરમાં QS દ્વારા જાહેર ‘Best student cities index 2023' માં કયું શહેર પ્રથમ સ્થાને છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 43%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment