23 August Current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે વરિષ્ઠ નાગરિક દિવસ, એશિયાજ બેસ્ટ એમ્પલોયર બ્રાન્ડ એવોર્ડ, BRO (Border Roads Organisation) દ્વારા સ્ટીલ સ્લૈંગ રોડનું નિર્માણ, AAI (Airports Authority of India)ના અધિવકતા, ચંડીગઢ અંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નવું નામ, 20 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવતા દિવસો, Shiprocket ને ભારતની યુનિકોર્ન કંપનીનો દરજ્જો, 65મુ રાષ્ટ્રમંડલ સંસદીય સંમેલનનું આયોજન અને ગુજરાતનાં મહેસૂલ મંત્રાલયનો ચાર્જ વિશે જાણીશું.

Subject:current affairs
Date: 23/08/2022
Question: 10
Type: Mcq

23 August Current affairs 2022

/10
416

23 August 2022

23 August Current affairs 2022

1 / 10

Category: 23 August 2022

તાજેતરમાં વરિષ્ઠ નાગરિક દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

2 / 10

Category: 23 August 2022

તાજેતરમાં Shiprocket ભારતની કેટલામી યુનિકોર્ન કંપની બની છે ?

3 / 10

Category: 23 August 2022

20 ઓગસ્ટના રોજ નીચેનામાંથી કયો દિવસ મનાવવામાં આવે છે ?

4 / 10

Category: 23 August 2022

તાજેતરમાં BRO (Border Roads Organisation) કયા રાજયમાં સ્ટીલ સ્લૈંગ રોડનું નિર્માણ કરશે ?

5 / 10

Category: 23 August 2022

તાજેતરમાં સ્કોટલેન્ડ સંગ્રહાલયે ભારતને કેટલી પ્રાચીન કલાક્રુતિઓ પરત આપવાની જાહેરાત કરી છે ?

6 / 10

Category: 23 August 2022

તાજેતરમાં ગુજરાતનાં મહેસૂલ મંત્રાલયનો ચાર્જ રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી લઇને કોને સોપવામાં આવ્યો છે ?

7 / 10

Category: 23 August 2022

તાજેતરમાં કઈ કંપનીને ‘એશિયાજ બેસ્ટ એમ્પલોયર બ્રાન્ડ એવોર્ડ’ મળ્યો છે ?

8 / 10

Category: 23 August 2022

તાજેતરમાં કેનેડામાં આયોજિત 65મુ રાષ્ટ્રમંડલ સંસદીય સંમેલનમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું છે ?

9 / 10

Category: 23 August 2022

તાજેતરમાં AAI (Airports Authority of India) ના અધિવકતા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

10 / 10

Category: 23 August 2022

તાજેતરમાં ચંડીગઢ અંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નામ કોના પરથી રાખવામા આવ્યું છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 47%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment