vishva ni pramukh naher : અહીં વિશ્વની પ્રસિદ્ધ નહેરો ના નામ, દેશ અને તે કયા મહાસાગર કે નદીમાં સ્થિત છે. તેની માહિતી આપવામાં આવી છે.
vishva ni pramukh naher
નહેર | દેશ | સ્થિત |
---|---|---|
સુએઝ નહેર | ઈજિપ્ત | રાતો સાગર અને ભૂમધ્ય સાગર |
પનામા નહેર | પનામા | કેરીબિયન સાગર અને પેસેફિક મહાસાગર |
વોલ્ગા ડાન નહેર | રશિયા | રોસ્ટોવ અને સ્ટાલીનગ્રાડ |
બાલ્ટિક નહેર | રશિયા | વોલ્ગા નદી |
માન્ચેસ્ટર નહેર | બ્રિટેન | માન્ચેસ્ટર અને લીવરપુલ |
ઈરી નહેર | USA | ઈરી સરોવર અને મિશીગન સરોવર |
બેલેન્ડ નહેર | USA | ઈરી અને ઓન્ટારિયો |
ગોટા નહેર | સ્વીડન | સ્ટોકહોમ અને ગુટેનબર્ગ |
કિલ નહેર | જર્મની | ઉત્તર સાગર અને બાલ્ટિક સાગર |
ઉત્તર સાગર નહેર | જર્મની | ઉત્તર સાગર અને એમ્સટર્ડમ |
ન્યુ વોટર વે નહેર | જર્મની | ઉત્તર સાગર અને રાટરડમ |
કેપી નહેર | ભારત | આંધ્રપ્રદેશ |
વધુ વાંચો