Vakya na prakar : : ગુજરાતી વ્યાકરણ : : અહીં વાકયના પ્રકાર વિશેની સમજૂતી આપેલી છે. છેલ્લે પ્રેક્ટિસ માટે ટેસ્ટ પણ આપવામાં આવી છે.
વાકયના પ્રકારો
1). કર્તરી વાકય : ક્રિયા કરનાર કોણ છે તે સ્પ્રષ્ટ થતું હોય તે.
- રમા ગુલાબજાંબુ બનાવે છે.
- રમેશ પ્રેમપત્ર લખે છે.
2). કર્મણિવાકય : ક્રિયાનાં મૂળ અંગને ‘આ’ પ્રત્યય લગાડવામાં આવે ત્યારે કર્મની વાકય બને છે.
- રમા થી ગુલાબજાંબુ બનાવાય છે.
- રમેશથી પ્રેમપત્ર લખાય છે.
3). ભાવે વાકય : જ્યારે વાક્યમાં કર્મ ન હોય અને એને કારણે ક્રિયાભાવની મુખ્યતા પ્રગટ થતી હોય અને કર્તા ગૌણ હોય અથવા હોયજ નહીં ત્યારે ભાવે વાક્યરચના બને છે.
- રાજેશથી સુવાય છે.
- સુરજથી ઉગાય છે.
4). પ્રેરક વાકય : જ્યારે કર્તા બીજાની પ્રેરણાથી ક્રિયા કરે ત્યારે પ્રેરક વાક્ય બને છે.
- પિતા રમેશને રમાડે છે.
- શિક્ષક ઉમેશને વાંચવે છે.
5). પુન : પ્રેરક : કર્તા જે ક્રિયા જાતે કરે તે ક્રિયા કરનાર વ્યક્તિના નામની સ્પષ્ટતા કરે.
6). સંકૂલ વાકય : એક મુખ્ય વાકય ઉપર વિશેષણ કે ક્રિયા વિશેષણ કાર્ય કરે.
- તમે ખાતા હશો તે હું ખાઈશ (તે હું ખાઈશ – મુખ્ય વાકય, તમે ખાતા હશો – ગૌણ વાકય)
7). સંયુક્ત વાકય : બે વાકય સંયોજકની મદદથી જોડાયેલા હોય.
- મનુષ્ય ધારે છે કાઇ અને થાય છે કાઇ.
- એ છોકરો બાળપણથી વાંચી શકે છે પણ અક્ષરો બરાબર લખી શકતો નથી.
Mock test : Vakya na prakar
Subject | Gujarati Vyakaran |
Topic | વાકય ના પ્રકાર |
Question No. | 14 |
Test Type | MCQ |
વધુ વાંચો
Vakya na prakar : : Gujarati Gk For GPSC, Sachivalay, Gaun Seva, PI, PSI, TET, TAT, Talati, Clerk and All Competitive Examinations.