Join our whatsapp group : click here

Most IMP GK: Click here

વાકયના પ્રકાર – Vakya na prakar in Gujarati

Vakya na prakar : : ગુજરાતી વ્યાકરણ : : અહીં વાકયના પ્રકાર વિશેની સમજૂતી આપેલી છે. છેલ્લે પ્રેક્ટિસ માટે ટેસ્ટ પણ આપવામાં આવી છે.

વાકયના પ્રકારો

1). કર્તરી વાકય : ક્રિયા કરનાર કોણ છે તે સ્પ્રષ્ટ થતું હોય તે.  

  • રમા  ગુલાબજાંબુ બનાવે છે.
  • રમેશ પ્રેમપત્ર લખે છે.

2). કર્મણિવાકય : ક્રિયાનાં મૂળ અંગને ‘આ’ પ્રત્યય લગાડવામાં આવે ત્યારે કર્મની વાકય બને છે.

  • રમા થી ગુલાબજાંબુ બનાવાય છે.
  • રમેશથી પ્રેમપત્ર લખાય છે.

3). ભાવે વાકય : જ્યારે વાક્યમાં કર્મ ન હોય અને એને કારણે ક્રિયાભાવની મુખ્યતા પ્રગટ થતી હોય અને કર્તા ગૌણ હોય અથવા હોયજ નહીં ત્યારે ભાવે વાક્યરચના બને છે.

  • રાજેશથી સુવાય છે.
  • સુરજથી ઉગાય છે.

4). પ્રેરક વાકય : જ્યારે કર્તા બીજાની પ્રેરણાથી ક્રિયા કરે ત્યારે પ્રેરક વાક્ય બને છે.

  • પિતા રમેશને રમાડે છે.
  • શિક્ષક ઉમેશને વાંચવે છે.

5). પુન : પ્રેરક : કર્તા જે ક્રિયા જાતે કરે તે ક્રિયા કરનાર વ્યક્તિના નામની સ્પષ્ટતા કરે.

6). સંકૂલ વાકય   : એક મુખ્ય વાકય ઉપર વિશેષણ કે ક્રિયા વિશેષણ કાર્ય કરે.

  • તમે ખાતા હશો તે હું ખાઈશ (તે હું ખાઈશ – મુખ્ય વાકય, તમે ખાતા હશો – ગૌણ વાકય)

7). સંયુક્ત વાકય : બે વાકય સંયોજકની મદદથી જોડાયેલા હોય.

  • મનુષ્ય ધારે છે કાઇ અને થાય છે કાઇ.
  • એ છોકરો બાળપણથી વાંચી શકે છે પણ અક્ષરો બરાબર લખી શકતો નથી.

Mock test : Vakya na prakar

SubjectGujarati Vyakaran
Topic વાકય ના પ્રકાર
Question No. 14
Test Type MCQ
1930

Vakay na prakar

ગુજરાતી વ્યાકરણ : 'વાકયના પ્રકાર'

1 / 14

Category: Vakay na prakar

‘અલ્પેશ ભણે છે.’ : વાકયનું પ્રેરક બનાવો.

2 / 14

Category: Vakay na prakar

‘રામ વનમાં ગયા એટલે શબરીને મળ્યા’ : આ કેવા પ્રકારનું વાકય છે ?

3 / 14

Category: Vakay na prakar

‘હું પેનથી લખું છું.’ : વાકયનું કર્મણિમાં રૂપાંતર કરો.

4 / 14

Category: Vakay na prakar

ક્રિયાપદના મૂળ અંગમાં ‘આવ’ પ્રત્યય કઈ વાકયરચનામાં ઉયમેરવામાં આવે છે ?

5 / 14

Category: Vakay na prakar

‘ધવલથી બોલાય છે.’ : કેવા પ્રકારનું વાકય છે ?

6 / 14

Category: Vakay na prakar

‘દલપતને વર્ગમાં ભણાવાય છે.’ : કેવા પ્રકારનું વાકય છે ?

7 / 14

Category: Vakay na prakar

‘રાધિકા પેનથી લખે છે.’ : આ કેવા પ્રકારનું વાકય છે ?

8 / 14

Category: Vakay na prakar

‘મનોજ, લેસન કરવા બેસ.’ : આ કેવા પ્રકારનું વાકય છે ?

9 / 14

Category: Vakay na prakar

જે વાકયમાં એક જ ક્રિયાપદ હોય તેને કેવું વાકય કહેવાય છે ?

10 / 14

Category: Vakay na prakar

‘શ્રદ્ધાને આજે ગાવું નથી.’ : વાકયનો પ્રકાર જણાવો.

11 / 14

Category: Vakay na prakar

‘હું હવે તમને ભણાવવા રાજી નથી.’ : કેવા પ્રકારનું વાકય છે ?

12 / 14

Category: Vakay na prakar

ક્રિયાપદના મૂળ અંગમાં ‘આ’ પ્રત્યય કયું વાકય બનાવવા માટે મૂકવામાં આવે છે ?

13 / 14

Category: Vakay na prakar

અકર્મક રચના કોને કહેવાય છે ?

14 / 14

Category: Vakay na prakar

‘રમેશ શું કામ કરે છે ?’ : આ વાકયનો પ્રકાર ઓળખાવો.

Your score is

The average score is 55%

0%

વધુ વાંચો

👉 વિશેષણ અને તેના પ્રકાર
👉 સંજ્ઞા અને તેના પ્રકાર

Vakya na prakar : : Gujarati Gk For GPSC, Sachivalay, Gaun Seva, PI, PSI, TET, TAT, Talati, Clerk and All Competitive Examinations. 

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!