India Gk : અહીં ભારતના વિવિધ ક્ષેત્રોની પરંપરાગત સાડીઓ સંબધિત જાણકારી આપવામાં આવી છે. જેમાં સાડીનું નામ અને સંબધિત રાજ્યની માહિતી આપેલ છે. 4Gujarat.com પર તમે તમામ વિષયનું જનરલ નોલેજ આપવામાં આવ્યું છે.
ભારતના વિવિધ ક્ષેત્રોની પરંપરાગત સાડીઓ
સાડીનું નામ | રાજ્ય |
કસાવુ સાડી : | કેરળ |
કાસરગોડ સાડી: | કેરળ |
કુથમપુલ્લી સાડી: | કેરળ |
તાંત સાડી : | પશ્ચિમ બંગાળ |
જામદાની સાડી: | પશ્ચિમ બંગાળ |
બાલચૂરી સાડી: | પશ્ચિમ બંગાળ |
ઘાનીયાખલી સાડી : | પશ્ચિમ બંગાળ |
શાંતિપૂરી સાડી: | પશ્ચિમ બંગાળ |
એટપૌરે સાડી : | પશ્ચિમ બંગાળ |
સંબલપૂરી સાડી: | ઓડિશા |
બોમકઈ સાડી : | ઓડિશા |
ખંડુઆ સાડી: | ઓડિશા |
કોટપાડ સાડી: | ઓડિશા |
પોચમપલ્લી સાડી : | આંધ્ર પ્રદેશ |
કમલકારી સાડી : | આંધ્રપ્રદેશ |
મંગલાગિરિ સાડી: | આંધ્રપ્રદેશ |
વેંકટગિરિ સાડી: | આંધ્રપ્રદેશ |
કુપ્પુલુ સાડી : | આંધ્રપ્રદેશ |
ઇલ્કલ સાડી : | કર્ણાટક |
કાંજીવરમ સાડી : | તામિલનાડુ |
કોનરાડ સાડી: | તામિલનાડુ |
કાંદગી સાડી : | તામિલનાડુ |
અરની સિલ્ડ સાડી: | તામિલનાડુ |
પૈઠણી સાડી : | મહારાષ્ટ્ર |
નવવારી : | મહારાષ્ટ્ર |
માહેશ્વરી સાડી: | મધ્યપ્રદેશ |
ચંદેરી સાડી: | મધ્યપ્રદેશ |
ડાબુ સાડી : | રાજસ્થાન |
બનારસી સાડી : | ઉત્તર પ્રદેશ |
બાવન (52) બૂટી સાડી : | બિહાર |
ગડવાલ સાડી : | તેલંગાણા |
મોલાકલમરુ સાડી: | કર્ણાટક |
ગારા સાડી: | પારસી સમુદાય |
આ પણ વાંચો :