GPSC Class 1-2 Free Mock Test

GPSC Class 1-2 Free Mock Test : અહીં GPSC (Gujarat service public commission) Class 1 & 2 નું ફ્રી મોક ટેસ્ટ આપવામાં આવી છે. આપેલ ટેસ્ટ GPSCની પરીક્ષાના સિલેબસ અને જૂના પેપરને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવી છે. જેથી તમને આ Mock Test ખૂબ ઉપયોગી સાબિત થશે. અહીં નિયમિત ટેસ્ટ Update થતી રહે છે. એટલા માટે 4Gujarat.com ના GPSC class 1 & 2 free mock ટેસ્ટના આ પેજની નિયમિત મુલાકાત લેતા રહો.

GPSC Class 1-2 Free Mock Test

🎯 GPSC Mock Test: 09
🎯 GPSC Mock Test: 08
🎯 GPSC Mock Test: 07
🎯 GPSC Mock Test: 06
🎯 GPSC Mock Test: 05
🎯 GPSC Mock Test: 04
🎯 GPSC Mock Test: 03
🎯 GPSC Mock Test: 02
🎯 GPSC Mock Test: 01
GPSC Class 1-2 Free Mock Test

GPSC Old Paper With Answer Key

અહીં GPSC દ્વારા લેવાયેલી પરીક્ષાના જૂના પેપર જવાબની સાથે આપેલ છે. જેમાં વર્ષ 2017, 2018, 2019, 2021, 2022 અને 2023ના GS 1 & 2 ના પેપરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ પેપરની pdf તમે નીચે Click here ના બટન પર ક્લિક કરી આસાની થી ડાઉનલોડ કરી શકો છો.

GPSC Old Paper With Answer Key : click here

GPSC Exam Syllabus 2023

અહીં તમે GPSC ની પરીક્ષનો Syllabus આપવામાં આવ્યો છે. જેની તમે pdf પણ ડાઉનલોડ કરી છો. GPSC Exam Syllabus વાંચવા માટે નીચે આપેલ Click here ના બટન પર ક્લિક કરો.

GPSC Exam Syllabus વાંચવા માટે અહીં ક્લિક કરો : click here

આ પણ જુઓ :

4Gujarat.com સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતું ગુજરાતનું સર્વશ્રેષ્ઠ પોર્ટલ છે. જેમાં તમને દરરોજનું કરંટ અફેર્સ, તમામ પરીક્ષાની મોક ટેસ્ટ, સિલેબસ, તમામ વિષયની PDF અને Quiz, જૂના પેપર, તમામ વિષયની વિસ્તૃત જાણકારી તથા ભારત, ગુજરાત અને વિશ્વનું જનરલ નોલેજ મળશે.

error: Content is protected !!