Join our WhatsApp group : click here

સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ માટે આદિજાતિ યુવકોને રૂ. 20000 ની સરકાર તરફથી સહાય | GPSC Sahay yojana

GPSC Sahay yojana : ગુજરાત સરકાર દ્વારા GPSC (Gujarat Public Service Commission) ની પરીક્ષાની તૈયારી કરવામાં માંગતા અનુસૂચિત જનજાતિ સ્નાતક યુવક-યુવતીઓને વ્યક્તિદીઠ રૂ. 20000 ની સહાય કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ સહાય માટે તમે 17 ઓગસ્ટ 2023 સુધી ઓનલાઈન અરજી કરી શકો છો. વધુ માહિતી નીચે આપેલ છે.

GPSC Sahay yojana

વિષય : સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ માટે સહાય
કોણ લાભ લઈ શકે : અનુસૂચિત જનજાતિના સ્નાતક યુવક-યુવતીઓ
શૈક્ષણિક લયકાત : ગ્રેજ્યુએટ
કુલ સહાય : રૂ. 20000
અરજીનો પ્રકાર : ઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ : 17 ઓગસ્ટ, 2023
ઓફિશ્યલ વેબસાઇટ : https://dsagsahay.gujarat.gov.in/

લાયકાત

1). લાભ લેવા માટે ઉમેદવારે ગ્રેજ્યુએશન પાસ કરેલું હોવું જોઈએ.

2). સહાય માટે વિધાર્થીએ GPSC Calss 1 & 2 અને સ્પીપા પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરેલી હોવી જોઈએ.

3). વિધાર્થીના કુટુંબની વાર્ષિક આવક 5 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.

સહાય

અનુસૂચિત જનજાતિના ગ્રેજ્યુએટ તથા જે તે સ્પર્ધાત્મક માટેની ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત ધારવતા તથા ડેવલોપમેંટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત (ડી-સેગ) દ્વારા એમ્પેનલ કરવામાં આવેલ એજન્સી દ્વારા કાર્યરત સેન્ટરમાં કોચિંગ મેળવતા વિધાર્થીઓ માટે કોંચિંગ સહાય ડાયરેકટ બેનીફિટ ટ્રાન્સફર યોજના મારફતે વિધાર્થી દીઠ એક વાર રૂ. 20,000/- અથવા વાસ્તવિક કોંચિંગ ફી પૈકી જે ઓછું હોય તે રકમ સીધી ખાતામાં જમા થશે.

અરજી કેવી રીતે કરશો

  • આ સહાય માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • જેમાં જરૂરી પ્રમાણપત્રો પણ અપલોડ કરવાના રહેશે.
  • ત્યાર બાદ વિધાર્થીના મોબાઇલમાં SMS દ્વારા નંબર જનરેટ થશે. ત્યારે અરજી સબમિટ થયેલી ગણાશે.

જરૂરી પ્રમાણપત્રો

  • ઉમેદવારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • આધાર કાર્ડ
  • માર્કશીટ (સ્નાતક, અનુસ્નાતક)
  • બેન્ક પાસબુક
  • આવકનો દાખલો
  • જાતિનું પ્રમાણપત્ર
  • દિવ્યાંગનું પ્રમાણપત્ર (હોયતો)
આ સહાય માટે અરજી કરતાં પહેલા ઓફિશ્યલ નોટિફિકેશન જરૂર વાંચવી. 

મહત્વની લિન્ક

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!