GSRTC Driver Conductor exam syllabus : તાજેતરમાં GSTRC (Gujarat State Road Transport Corporation) દ્વારા પ્રસિદ્ધ થયેલ કંડકટર અને ડ્રાઈવરની ભરતીની પરીક્ષાનો સિલેબસ અહીં આપવામાં આવ્યો છે. જેની pdf તમે ડાઉનલોડ કરી શકો છો. કોઈપણ પરીક્ષામાં સફળતા મેળવવા માટે તેનો સિલબસ જાણવો જરૂરી છે. એટલા માટે કંડક્ટર અને ડ્રાઈવરની પરીક્ષા આપવા માંગતા ઉમેદવારોને સરળતાથી પરીક્ષાનો સિલેબસ ઉપલબ્ધ કરાવવાના હેતુથી 4gujarat આ પોસ્ટ લખી રહ્યું છે.
Topic : | Silebus |
Exam Name : | driver & conductor |
Bord : | GSRTC |
GSRTC Driver Conductor exam syllabus
GSRTC Driver Conductor exam ના syllabus ની pdf ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ Click here ના બટન પર ક્લિક કરશો.
Syllabus Download: Click here
અન્ય પરીક્ષાનો સિલેબસ :
4Gujarat સ્પર્ધાત્મક પરીક્ષાનું મટરીયલ ઉપલબ્ધ કરાવતું ગુજરાતનું સર્વશ્રેષ્ઠ પોર્ટલ છે. જેમાં તમને દરરોજનું કરંટ અફેર્સ, તમામ વિષયની ક્વિઝ, તમામ પરીક્ષાની મોક ટેસ્ટ, સિલેબસ અને જૂના પેપર, તમામ વિષયની pdf અને ભારત, ગુજરાત તથા વિશ્વનું જનરલ નોલેજ મળશે.