Join our WhatsApp group : click here

(MCQ) ગુજરાતના ઉદ્યોગો સંબધિત પ્રશ્નો | Gujarat na udyogo quiz in Gujarati

અહીં ગુજરાતના ઉદ્યોગો સંબધિત વિષયના પ્રશ્નો ટેસ્ટ સ્વરૂપે આપવામાં આવ્યા છે. આ ટેસ્ટ માં 33 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બધા પ્રશ્નો પરીક્ષાની દૃષ્ટિએ ખુબજ ઉપયોગી સાબિત થશે. આ ટેસ્ટ આપ્યા પછી તમારા પરિણામ સાથે દરેક પ્રશ્નોના સાચા જવાબ પણ તમને અહીં મળી જશે.

Gujarat na udyogo quiz in Gujarati

Quiz Nameગુજરાતના ઉદ્યોગો
Question No.33
Quiz typeMCQ
Time30 min
761

gujarat na udyogo quiz in gujarati

Gujarat na udyogo quiz in Gujarati

1 / 33

Category: gujarat na udyogo quiz in gujarati

KRIBHCO રસાયણિક ખાતરનું કારખાનું ક્યાં આવેલું છે ?

2 / 33

Category: gujarat na udyogo quiz in gujarati

જરી ઉદ્યોગ માટે કયું શહેર જાણીતું છે ?

3 / 33

Category: gujarat na udyogo quiz in gujarati

વોટર હીટરનું સૌથી વધારે ઉત્પાદન ક્યાં થાય છે ?

4 / 33

Category: gujarat na udyogo quiz in gujarati

ટાટ નેનો પ્લાન્ટ કયા આવેલો છે ?

5 / 33

Category: gujarat na udyogo quiz in gujarati

ગુજરાતમાં કુલ કેટલા SEZ આવેલા છે ?

6 / 33

Category: gujarat na udyogo quiz in gujarati

વિશ્વનું યુરિયા ખાતરનું સૌથી મોટું કારખાનું GNFC ક્યાં આવેલું છે ?

7 / 33

Category: gujarat na udyogo quiz in gujarati

ગુજરાતમાં ‘હિન્દુસ્તાન જનરલ મોટર્સ’ નો પ્લાન્ટ ક્યાં આવેલો છે ?

8 / 33

Category: gujarat na udyogo quiz in gujarati

ગુજરાતમાં સૌથી વધુ ઓદ્યોગીકરણ ધરાવતો જિલ્લો કયો છે ?

9 / 33

Category: gujarat na udyogo quiz in gujarati

‘ગુજરાત હેવી કેમિકલ્સ’ નું કારખાનું ક્યાં આવેલું છે ?

10 / 33

Category: gujarat na udyogo quiz in gujarati

દેશનું પ્રથમ ગેસ આધારિત ‘સ્પોન્જ આર્યન’ નું કારખાનું ક્યાં શરૂ કરવામાં આવ્યું છે ?

11 / 33

Category: gujarat na udyogo quiz in gujarati

ઘડિયાળ ઉદ્યોગ ક્યાં વિકસ્યો  છે ?

12 / 33

Category: gujarat na udyogo quiz in gujarati

નીચેનામાંથી કયા સ્થળે જહાજ ભાંગવાનો ઉદ્યોગ નો વિકાસ થયો છે ?

13 / 33

Category: gujarat na udyogo quiz in gujarati

‘ગુજરાત ઓક્સિજન લિમિટેડ’ નામની સંસ્થા ક્યાં આવેલી છે ?

14 / 33

Category: gujarat na udyogo quiz in gujarati

લક્ષ્મી સ્ટુડિયો ક્યાં આવેલો છે ?

15 / 33

Category: gujarat na udyogo quiz in gujarati

વૃંદાવન સ્ટુડિયો ક્યાં આવેલો છે ?

16 / 33

Category: gujarat na udyogo quiz in gujarati

ગુજરાત હીરાના ઉદ્યોગના ઉત્પાદનમાં વિશ્વમાં કયો ક્રમ ધરાવે છે ?

17 / 33

Category: gujarat na udyogo quiz in gujarati

ડેનિમકાપડના ઉત્પાદનમાં દેશમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે ?

18 / 33

Category: gujarat na udyogo quiz in gujarati

GSFC ક્યાં આવેલું છે ?

19 / 33

Category: gujarat na udyogo quiz in gujarati

ગાલીચા વણાટ ગુજરાતમાં ક્યાં વિસ્તારમાં થાય છે ?

20 / 33

Category: gujarat na udyogo quiz in gujarati

ગુજરાતમાં સૌથી વધુ ઔદ્યોગિક વસાહત કયા જિલ્લામાં આવેલી છે ?

21 / 33

Category: gujarat na udyogo quiz in gujarati

ડીઝલ એન્જિનની બનાવટ માટે ગુજરાતનું કયું શહેર જાણીતું છે ?

22 / 33

Category: gujarat na udyogo quiz in gujarati

ગુજરાતમાં સફેદ સિમેન્ટનું ઉત્પાદન કયા જીલ્લામાં થાય છે ?

23 / 33

Category: gujarat na udyogo quiz in gujarati

‘ગુજરાત સાઇકલ લિમિટેડ’ નામનો સાયકલ બનાવવાનો ઉદ્યોગ ક્યાં આવેલો છે ?

24 / 33

Category: gujarat na udyogo quiz in gujarati

ગુજરાત હિમાલય સિમેન્ટ કંપની ક્યાં આવેલી છે ?

25 / 33

Category: gujarat na udyogo quiz in gujarati

ગુજરાતમાં મારુતિ સુઝુકીનો પ્લાન્ટ ક્યાં આવેલો છે ?

26 / 33

Category: gujarat na udyogo quiz in gujarati

અંબુજા સિમેન્ટની ફેક્ટરી ક્યાં આવેલી છે ?

27 / 33

Category: gujarat na udyogo quiz in gujarati

એઝોડાઈઝના ઉત્પાદનમાં ગુજરાતનું દેશમાં કેટલામું સ્થાન છે ?

28 / 33

Category: gujarat na udyogo quiz in gujarati

અલ્ટ્રાટેક સિમેન્ટની ફેક્ટરી ક્યાં આવેલી છે ?

29 / 33

Category: gujarat na udyogo quiz in gujarati

ભારતમાં પ્રથમ પેટ્રો કેમિકલ સંકૂલની સ્થાપના કયા થઈ હતી ?

30 / 33

Category: gujarat na udyogo quiz in gujarati

સૌપ્રથમ ખાંડનું કારખાનું ગુજરાતમાં કઈ જગ્યાએ શરૂ થયું હતું ?

31 / 33

Category: gujarat na udyogo quiz in gujarati

લક્કી સ્ટુડિયો ક્યાં આવેલો છે ?

32 / 33

Category: gujarat na udyogo quiz in gujarati

ગુજરાતમાં સૌથી વધુ કાપડની મિલો ક્યાં આવેલી છે ?

33 / 33

Category: gujarat na udyogo quiz in gujarati

GIFT સિટી ક્યાં આવેલી છે ?

Your score is

The average score is 51%

0%

Quiz in Gujarati

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!