Gujarat nu udghatan : અહીં ગુજરાત રાજ્યના ઉદ્ઘાટન સંબધિત જાણકારી આપવામાં આવી છે.
ગુજરાત રાજ્યનું ઉદઘાટન કોણે કર્યું હતું ?
1 મે, 1960ના રોજ રવિશંકર મહારાજના હસ્તે અમદાવાદમાં સાબરમતી આશ્રમ ખાતે ગુજરાત રાજયનું ઉદ્ઘાટન થયું હતું.
અમદાવાદ વર્ષ 1960 થી 1970 સુધી ગુજરાતનું સૌપ્રથમ રાજકીય પાટનગર હતું તથા વર્તમાનમાં આર્થિક પાટનગર ગણાય છે.
ગુજરાત વિધાનસભાની શરૂઆતની બેઠકો અમદાવાદ સિવિલ હોસ્પિટલ (શેઠ હઠીસિંહ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ) ખાતે ભરાય હતી.
ગુજરાતના પ્રથમ સચિવાલય તરીકે અંબાવાડી વિસ્તારમાં આવેલી પોલિટેકનિક કોલેજ અને રાજ્યપાલના બંગલા તરીકે શાહીબાગમાં આવેલ મોતીશાહી મહેલનો ઉપયોગ થયો હતો.
આ પણ વાંચો :
- વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનું સ્થાન કેટલામું છે ?
- ગુજરાતમાં સૌથી વધુ મંદિરો ધરાવતું શહેર?
- ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર કયું છે?