વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનું ભારતમાં સ્થાન પાંચમું (5) છે. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત દેશના કુલ વિસ્તારનો 6% (5.96%) ભાગ રોકે છે. ગુજરાતનું કુલ ક્ષેત્રફલ 1, 96, 024 ચોરસ કી.મી. (75, 686 ચોરચ માઈલ) છે.
ગુજરાતની રાજ્યની ઉત્તર-દક્ષિણની લંબાઇ 590 કિમી અને પૂર્વ-પશ્ચિમની પહોળાઈ 500 કી.મી છે.
વિસ્તારની દ્રષ્ટિએ ભારતના પાંચ સૌથી મોટા રાજ્યો :
1). રાજસ્થાન
2). મધ્યપ્રદેશ
3). મહારાષ્ટ્ર
4). ઉત્તરપ્રદેશ
5). ગુજરાત
આ પણ વાંચો :