ગુજરાતી સાહિત્ય | Gujarati sahityakar and kruti

Gujarati sahityakar and kruti : અંહી ગુજરાતી સાહિત્યની પ્રસિદ્ધ ક્રુતિ અને તેના લેખક વિશેની માહિતી આપવામાં આવી છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.

Gujarati sahityakar and kruti

ગુજરાતી સાહિત્યની જાણીતી ક્રુતિ અને તેમના કર્તા. (Gujarati sahityakar and kruti)

ક્રુતિલેખક
ટાઈમ ટેબલજ્યોતીન્દ્ર દવે
શર્વિલકરસીકલાલ પારેખ
સત્યના પ્રયોગોગાંધીજી
છકડોજ્યંતિલાલ ગોહિલ
દ્વિરેફની વાતો, જક્ષણીરામનારાયણ વી. પાઠક
ઝઘડો લોચન મનનોદયારામ
વ્યક્તિ ઘડતરફાધર વાલેસ
પગરવઆદિલ મનસુરી
લીલુડી ધરતીચુનીલાલ મડિયા
સાત પગલાં આકાશમાંકુંદનિકા કાપડિયા
આક્કા, હિમાલય નો પ્રવાસકાલેલકર
સરસ્વતી ચંદ્રગોવર્ધનરામ ત્રિપાઠી
આપણો ઘડીક સંગદિગીશ મહેતા
બારી બહારપ્રહલાદ પારેખ
સાત એકાંકીતારક મહેતા
જૂનું પિયર ઘર, ભણકાર ધારાબ. ક. ઠાકોર
ચહેરામધુરાય
સોયનું નાકુંજયંતી દલાલ
તારીખનું ઘરસુરેશ દલાલ
નિશીથઉમાશંકર જોશી
આદીઠો સંગાથમકરંદ દવે
ભારેલો અગ્નિ, દિવ્યચક્ષુ, ગ્રામલક્ષ્મીરમણલાલ દેસાઇ
આંધળી માંનો કાગળઇંદુલાલ ગાંધી
ભંદ્રભદ્ર, રાઈનો પર્વતરમણભાઈ નીલકંઠ
સોનાના વૃક્ષોમણીલાલ પટેલ
આકારચંદ્રકાન્ત બંક્ષી
અશ્રુધરરાવજી પટેલ
સુદામાચરિત્રનરસિંહ મહેતા
કલાપીનો કેકારવકલાપી
વનાંચલજયંત પાઠક
વીર વલ્લભભાઈમહાદેવ ભાઈ દેસાઇ
લોહીની સગાઈ, જનમટીપઈશ્વર પેટલીકર
આગગાડી, બાંધ ગડરીયાચંદ્રવદન મહેતા
પોસ્ટ ઓફિસ, ભૈયાદાદા, તણખાગૌરીશંકર જોષી
વડવાનલ, આંધળીગલીધીરુબેન પટેલ
માણસાઈના દીવા, યુગવંદનાઝવેરચંદ મેઘાણી
આંધળાનું ગાંડુંજુગતરામ દવે
મિથ્યાઅભિમાનદલપતરામ
થોડાં આસું થોડાં ફૂલજયશંકર સુંદરી
દિગું દિગંતપ્રીતિસેન ગુપ્તા
જ્યા જયંતન્હાનાલાલ
વિદિશાભોળાભાઈ પટેલ
રેખાચિત્રલીલાવતી મુનશી
જિગર અને અમીચીનીલાલ શાહ
અશ્વત્થનટવરલાલ પંડયા
વન વગડાના વાસીવનેચર
અમાસના તારાકિશનસિંહ ચાવડા
સચરાચરમાંબકુલ ત્રિપાઠી
કરણઘેલોનંદશંકર મહેતા
ઇટ્ટાકિટ્ટા, ધિંગા મસ્તીસુરેશ દલાલ
દક્ષિણયાન, વસુધાસુંદરમ
ક્ષણોના મહેલમાંચિનુ મોદી
પ્રસન્ન ગડરીયાવિનોદ ભટ્ટ
જિજ્ઞાસુની ડાયરીપુરુરાજ જોષી
કેન્દ્ર અને પરિઘયશવંત શુક્લ
દરિયાલાલગુણવંતરાય આચાર્ય
એક ઉંદર અને જદુનાથલાભશંકર ઠાકર
ભટ્ટનું ભોપાળુંનવલરામ પંડ્યા
ધીમું અને વિભાજયંતી દલાલ
રચના અને સંરચનાહરિવલ્લભ ભાયાણી
ચૌલાદેવીધૂમકેતુ
કુસુમમાળાનરસિંહરાવ દિવેટિયા
ચક્ષુ: શ્રવાચંદ્ર્કાંત બક્ષી
દીપનિર્વાણમનુભાઈ પંચોલી
ક્રુષ્ણનું જીવન સંગીતગુણવંત શાહ
ઊર્ધ્વમુલ્કભગવતી કુમાર
માધવ ક્યાંય નથીહરિન્દ્ર દવે
સમૂળી ક્રાંતિકિશોરલાલ મશરૂવાળા
અંધારી ગલીમાં સફેદ ટપકાહિમાંશી શેલત
આંગળિયાતજોસેફ મેકવાન

Read more

👉 ગુજરાતી સાહિત્યકારો
👉 જાણીતા સાહિત્યકારોના તખલ્લુસ
👉 ગુજરાતી ભાષાના પુરસ્કારો

Gujarati sahityakar and kruti : : GPSC, Sachivalay, Gaun Seva, PI, PSI/ASI, TET, TAT, Talati, Clerk and All Competitive Examinations.

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment