Join our WhatsApp group : click here

Gujarati Sahitya – Gujarati Sahityakar na Takhallus

Gujarati Sahityakar na Takhallus : અહીં ગુજરાતી સાહિત્યના જાણીતા સાહિત્યકાર અને તેના તખલ્લુસ આપેલ છે. જે તમને GPSC, GSSB, Police, TET, TAT, Bin-sachivalay, Talati જેવી પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.

Gujarati Sahityakar na Takhallus

સાહિત્યકારતખલ્લુસ
બળવંતરાય કલ્યાણરાય ઠાકોરસેહેની
અરદેશર ખબરદારઅદલ
જમનાશંકર મહાશંકર બુચલલિત
ત્રિભુવન પ્રેમજી ભટ્ટમસ્તકવિ
જગન્નાથ દામોદરદાસ ત્રિપાઠીસાગર
દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરકાકાસાહેબ
કનૈયાલાલ માણેકલાલ મુનશીઘનશ્યામ
ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીધૂમકેતુ
રણછોડભાઈ મોહનભાઇ પટેલઅનામી
મણિશંકર રત્નજી ભટ્ટકાન્ત
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલકલાપી
ન્હાનાલાલ દલપતરામ કવિપ્રેમભક્તિ
જીણાભાઇ રતનજી દેસાઇસ્ન્હેરશ્મિ
કરસનદાસ માણેકવૈશપાયન
બાલાભાઈ વિરચંદ દેસાઇજયભીખ્ખુ
હરજી લવજી દામાણીશયદા
અલિખાન ઉસમાનખાન બલૂચશૂન્ય, પાલનપુરી
મહાસુખરામ કેશવલાલ નાયકકવિ પથિક
જયંતિલાલ રતિલાલ ગોહેલમાય ડિયર જયુ
ઈમામૂદ્દીનખાન મુર્તુઝાખાન બાબીરૂસ્વા મઝલૂમી
ધર્મેન્દ્ર મદનલાલ માસ્તરમધુરમ
મનુભાઈ પંચોળીદર્શક
હર્ષવદન છગનલાલ શાહઉત્સુક
ધનશંકર ત્રિપાઠીઅઝિઝ
શેખ આદમ આબુવાલા મુલ્લાશેખાદમ આબુવાલા
ચંદ્ર્કાંત ત્રિકમલાલ શેઠનંદ સામવેદી
સૂર્યકાંત ત્રિપાઠીનિરાલા
નટવરલાલ કુબેરભાઈ પંડયાઉશનસ
ભાનુશંકર વ્યાસબાદરાયણ
રસીકલાલ પરિખમુસીકાર
દેવેન્દ્ર ઓઝાવનમાળી વાંકો
બાલાશંકર કંથારીયામસ્ત, કાલાન્ત, બાલ
બરકત વિરાણીબેફામ
પ્રફુલ્લ નંદશંકર દવેઈવા ડેવ
જલાલુદ્દીન સઆદુદ્દીન અલવીજલન માતરી
મનુભાઈ ત્રિવેદીગાલિફ
ફરીદ મહમદ ગુલામનબી મન્સૂરીઆદિલ મન્સૂરી
સચ્ચિદાનંદ વાત્સ્યાયનઅજ્ઞેય
નસીરૂદ્દીન પીરમમહંમદ ઇસ્માઈલીનસીર ઈસ્માઈલી
ચંદુલાલ શંકરલાલ ઓઝાચંદુ મહેસાનવી
રમણભારથી દેવભારથી ગોસ્વામીદફન વિસનગરી
ચિનુપ્રસાદ જાનીચિન્મય
જયેન્દ્ર દવેયયાતી
નંદલાલ મોહનલાલ ઠક્કરઅનુભવાનંદજી
ઇબ્રાહિમ પટેલબેકાર
મોહનલાલ તુલસીદાસ મહેતાસોપાન
ચિનુભાઈ પટવાફિલસૂફ
રમણભાઈ ભટ્ટનારદ
મધુસૂદન વલ્લભદાસ ઠાકરમધુરાય
બંસીલાલ વર્માચકોર
જયંતી લાલ દવેવિશ્વરથ
અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાલાગની દહીવાલા
દિનકર છોટાલાલ દેસાઇવિશ્વબંધુ
મનુભાઈ ત્રિવેદીસરોદ
ભાનુકુમાર ચુનીલાલ નાયકભવ્ય
કિશનસિંહ ચાવડાજિપ્સી
બકુલ ત્રિપાઠીઠોઠ નિશાળિયો
મદુસુદન હિરાલાલ પારેખપ્રિયદર્શી
ચંદ્રશંકર પુરુષોતમભાઈ ભટ્ટશશિ શિવમ
હર્ષદ મણિલાલ ત્રિવેદીપાસન્નેય
અશ્વિનીકુમાર હરપ્રસાદ ભટ્ટઅશ્વિની ભટ્ટ
ખલીલ ઈસ્માઈલ મકરાણીખલીલ ધનતેજવી
ચીમનભાઈ ખોડીદાસ પટેલચિન્મય પટેલ
મગનલાલ પટેલપતીલ
કે.કા શાસ્ત્રીવિદુર
ચંદ્રવદન ચીમનલાલ મહેતાચાંદામામા
રામનારાયણ વિશ્વનાથ પાઠકદ્વિરેફ, શેષ, સ્વૈરવિહારી
વિજયરાય કલ્યાણરાય વૈધવિનોદકાન્ત
ત્રિભુવનદાસ પુરુષોતમદાસ લુહારસુંદરમ, ત્રિશુળ
ઉમાશંકર જેઠાલાલ જોશીવાસુકિ
ગુલાબદાસ હરજીવનદાસ બ્રોક્સકથક
ભોગીલાલ ચુનીલાલ ગાંધીઉપવાસી
ચિનુભાઈ ચંદુલાલ મોદીઇર્શાદ, બીરેન, રાય
હરિપ્રસાદ ગૌરીશંકર ભટ્ટમસ્તફકીર
રતિલાલ મૂળશંકર રૂપવાળારતિલાલ અનિલ
મધુકાન્ત શંકરલાલ વાઘેલામધુકાન્ત કલ્પિત
રાજેશ જયશંકર વ્યાસમિસ્કીન
રમણભાઈ મહિપતરામ નીલકંઠમકરંદ
શાંતિલાલ નગારદાસ શાહસત્યમ, પ્રશાંત
રામચંદ્ર બબલદાસ પટેલકુક્રીત
ગણપતભાઈ રાઘવભાઈ ઉપાધ્યાયધૂની
નગીનદાસ નારાયણદાસ પારેખગ્રંથકીટ
યશવંત નાથાલાલ કડીકરવત્સલ્યમુનિ
લક્ષ્મીબહેન અંબાલાલ પટેલશબનમ
બાલાક્દાસ જીવનદાસ કાપડીઆનંદભીખ્ખુ
રાધેશ્યામ સીતારામ શર્માતથાતા
ચંપકલાલ હીરાલાલ ગાંધીસુહાસી
હિંમતલાલ વિઠ્ઠલદાસ પંચાલનિમિત્તમાત્ર
રઘુવીર દલસિંહ ચૌધરીલોકાયતસુરી
અરવિંદભાઇ લીલાચંદ શાહધૂની માંડલિયા
જામિયતરામ કૃપારામ પંડયાજિગર
નટુભાઇ રણછોડભાઈ ઠક્કરકલ્યાણયાત્રી
ધીરુભાઈ પ્રેમશંકર ઠાકરસવ્યસાચી
મુકુન્દ્ર પ્રાણજીવન શાહસપ્તર્ષિ
લાભશંકર જાદવજી ઠાકરપુનર્વસુ
શાંતિકુમાર મણિલાલ પંડ્યાજુગા પંડ્યા
ઉપેન્દ્ર રવિશંકર ભટ્ટવિનાયક
રવીન્દ્ર સાકરલાલ ઠાકોરસુકેતુ
પિનાકીન ઉદયલાલ ઠાકોરનીલકંઠ જાગીરદાર
લલિતકુમાર પુરુષોતમભાઈ થાનકીશિલ્પીન થાનકી
દામોદર કેશવજી ભટ્ટસુધાંશુ
રમણલાલ જયચંદભાઈ દલાલકિરાત વકીલ
ઈશ્વરલાલ રતિલાલ દવેસત્યવ્રત
ચંદ્ર્કાંત હરીશંકર મહેતાઇન્દુ
મનુભાઈ હરગોવિંદ દવેતરુણપ્રભસુરી
સુરેશ ચતુરલાલ દિક્ષિતસૈનિક
નૌતમકાન્ત જાદવજી મહેતાસાહિત્ય વિલાસી
અમૃતલાલ ભટ્ટઘાયલ
દિનકર રાય કેશવલાલ વૈધમીનપિયાસી
ચુનીલાલ વર્ધમાન શાહસાહિત્યપ્રિય
મણિલાલ મગનલાલ પટેલપરાજિત પટેલ
મોહનલાલ શંકરભાઇ પટેલક્રુષ્ણ દ્રેપાયન
ભરતકુમાર મનસુખલાલ યાજ્ઞિકઉપમન્યું
Gujarati Sahityakar na Takhallus

Gujarati Sahityakar na Takhallus : : Gujarati Sahitya : : GPSC, Sachivalay, PI, PSI/ASI, Talati, Clerk and All Competitive Examination

Read More

👉 ગુજરાતી સાહિત્યકારો
👉 ગુજરાતી સાહિત્ય સંસ્થાઓ
👉 ગુજરાતી સાહિત્યની જાણીતી ક્રુતિ અને તેના કર્તા
👉 ગુજરાતી સાહિત્યની પ્રથમ ક્રુતિ

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!