Join our WhatsApp group : click here

ગુજરાતી સાહિત્યકારની લાક્ષણિકતા

Gujarati sahityakar ni lakshanikta : અહીં ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ સાહિત્યકારો અને તેની લાક્ષણિકતા વિશેની માહિતી આપવામાં આવી છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.

ગુજરાતી સાહિત્યકારની લાક્ષણિકતા

1). મિરા : પ્રેમદિવની, દાસી જનમ જનમની, વિરહણિ

2). ભાલણ : ગુજરાતી આખ્યાનના પિતા

3). અખો : જ્ઞાનનો વડલો, હસતો ફિલસૂફ, ઉત્તમ છપ્પાકાર, બ્રાહ્મિ સાહિત્યકાર

4). પ્રેમાનંદ : આખ્યાન શિરોમણી, મહાકવિ

5). નરસિંહ : ભક્ત હરિનો, આદિ કવિ

6). શામળ : પ્રથમ પદ્યવાર્તાકાર

7). દયારામ : ભક્તકવિ, બંસીબોલનો કવિ, રસીલો રંગિલો કવિ, રસિક શૃંગારી કવિ, ગરબી સમ્રાટ, ગરબીનો પિતા

8). નર્મદ : નિર્ભય પત્રકાર, સુધારનો અરુણ, યુંગધર, યુગપ્રવર્તક સાહિત્યકાર, ગદ્યનો પિતા, યુગવિધાયક સર્જક, અર્વાચીન ગદ્યનો પિતા

9). દલપતરામ : લોકહિતચિંતક કવિ, સભારરંજની કવિ, ગુજરાતી વાણી રાણીના વકીલ, કવિશ્વર, રાજ કવિ

10). નવલરામ પંડ્યા : આરુઢ વિવેચક

11). રણછોડભાઈ ઉદયરામ દવે : ગુજરાતી નાટકના પિતા

12). ગોવર્ધન રામ ત્રિપાઠી : પંડિતયુગના પુરોધા, સાક્ષરવર્ય, સાક્ષરસત્તમ

13). મણિલાલ નભૂભાઈ ત્રિવેદી : અભેદ માર્ગના પ્રવાસી, બ્રહ્મનિષ્ઠ

14). રમણભાઈ નીલકંઠ : સમર્થ હાસ્યકાર, મકરંદ

15). બાલાશંકર કંથારીયા : ગુજરાતી ગઝલના પિતા, મસ્ત બાલ, કાલાંત, નિજાનંદ

16). આનંદશંકર ધ્રુવ : સમર્થ ધર્મચિંતક, મધુદર્શી, સમન્વયકાર, પ્રબુદ્ધ, જ્ઞાનમુર્તિ

17). રમણલાલ વ દેસાઇ : યુગમૂર્તિ વાર્તાકાર

18). મણિશંકર રત્નજી ભટ્ટ : મધુર કોમલ ઊર્મિકાવ્યના સર્જક, ઉત્તમ ખંડકાવ્યોના સર્જક

19). સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ : અશ્રુહી કવિ, પ્રેમ અને આંસુના કવિ, દર્દીલા મધુરકના ગાયક, સુરતાની વાડીનો મીઠો મોરલો, મધુકર

20). ન્હાનાલાલ : ઉત્તમ ઉર્મિકાવ્યના સર્જક

21). અલેકઝાન્ડર ફાર્બસ : ગુજરાતી ભાષા સાહિત્યનો પરદેશી પ્રેમી

22). દામોદર બોટાદકાર : ગૃહગાયક કવિ, કુટુંબકવિ, સૌદર્યદર્શી કવિ

23). પંડિત સુખલાલજી : પ્રજ્ઞાચક્ષુ, પ્રકાંડ પંડિત

24). રસીકલાલ પરિખ : રોમ રોમ વિદ્યાના જીવ, મૂષિકાર

25). ઉમાશંકર જોષી : વિશ્વશાંતિના કવિ, ગાંધીવાદના સમર્થ ઉદગાતા, શ્રવણ, વાસુકિ

26). જીણાભાઇ દેસાઇ (સ્નેહરશ્મિ) : જીવન માગલ્યના ઉદગાતા, હાઇકુના પ્રણેતા

27). ઝવેરચંદ મેઘાણી : રાષ્ટ્રીય શાયર, કંસુબલ રંગનો ગાયક, લોકસાહિત્યનો મત્ત મોરલો, પહાડનું બાળક

28). કનૈયાલાલ માણેકલાલ મુનશી : સ્વપ્નદષ્ટ્રા, ગુજરાતની અસ્મિતાના પુરસ્કર્તા

29). જ્યોતીન્દ્ર દવે : પ્રથમ પંક્તિના હાસ્યલેખક, હાસ્યસમ્રાટ

30). ગૌરીશંકર જોશી  : ‘ધૂમકેતુ’, ટૂંકીવાર્તાના કસબી, ઉત્તમ વાર્તાકાર

31). પન્નાલાલ પટેલ : ગુજરાતી સાહિત્યનો ચમત્કાર, ગુજરાતી સાહિત્યનુ પરમ વિસ્મય, જાનપદી નવલકથાના સર્જક

32). રાજેન્દ્ર શાહ : કાવ્યત્વની નૈસર્ગિક પ્રતિભા, ઉત્તમ ગીતકવિ

33). નટવરલાલ પંડયા (ઉશનસ) : બલિષ્ઠ ભાવ ઉદગારના નીવડેલ કાવિ

34). ચુનીલાલ મડિયા : ગ્રામજીવનના સમર્થ સર્જક

35). ચંદ્ર્કાંત બક્ષી : બંડખોર સર્જક

36). રાવજી પટેલ : દર્દ અને અશ્રુના પ્રયોગશીલ સર્જક

37). રઘુવીર ચૌધરી : જીવનલક્ષી સર્જક

38). મનુભાઈ પંચોળી : ઊંડી ઇતિહાસ દ્રષ્ટિવાળા સર્જક

39). ગુણવતરાય આચાર્ય : સાગરજીવનના સમર્થ આલેખક

40). પ્રહલાદ પારેખ : સૌધર્યાભિમુખકવિ, રંગ અને ગંધના કવિ, બારી બહારના કવિ

41). જયંતી દલાલ : સાહિત્યકાર અને સમાજ સેવક

42). સ્વામિ આનંદ : અનાસક, અપરિગ્રહ જ્ઞાની અને પ્રબુદ્ધ

43). રામનારાયણ વિ. પાઠક : મંગલમૂર્તિ મધુર વ્યક્તિત્વ

44). ઈશ્વર પેટલીકર : ગ્રામ જીવનના આલેખક પણ સુધારક સર્જન

45). રણજિતરામ વાવાભાઈ મહેતા : ગુજરાતની અસ્મિતાના આદ્ય પ્રવર્તક

46). હેમચંદ્રાચાર્ય : કવિકાલસર્વજ્ઞ, આચાર્ય હેમ

47). શ્રીમદ રાજચંદ્ર : શતાવધાની, સાક્ષાત સરસ્વતી

48). સુરેશ જોશી : પૂર્ણતયા આધુનિકતાના હિમાયતી

49). અંતરરાય રાવળ : સ્વસ્થ અને સમતોલ વિચારક

50). કિશોરલાલ મશરૂવાળા : શ્રેયાર્થી સાહિત્યકાર

51). પ્રિયકાંત મણિયાર : રોમેન્ટીક મિજાજના કવિ

52). ગિજુભાઈ બધેકા : બાળસાહિત્યકાર સર્જક, બાળકોની મૂછાળી માં

53). રાજેન્દ્ર શુક્લ : અલગારી મસ્ત કવિ   

Read more

👉 ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ક્રુતિ
👉 ગુજરાતી સાહિત્યના અગત્યના માસિક
👉 ગુજરાતી સાહિત્યની મોક ટેસ્ટ

   

Gujarati sahityakar ni lakshanikta

Gujarati sahityakar ni lakshanikta : : gujarati sahitya : : for GPSC, PI, PSI/ASI, Nayab mamlatdar, Dy. So, Bin Sachivalay, Talati, Clerk and all competitive exam.

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!