Karkvrut in Gujarat : અહીં ગુજરાતમા કર્કવૃત સંબધિત માહિતી આપવામાં આવી છે. જે સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થશે.
Karkvrut in Gujarat
કર્કવૃત ગુજરાતના ઉત્તર ભાગના 6 જિલ્લાઓ માંથી પસાર થાય છે.
1). કચ્છ
2). પાટણ
3). મહેસાણા
4). ગાંધીનગર
5). સાબરકાંઠા
6). અરવલ્લી
>> મહેસાણા જિલ્લાનમાં સ્થિત મોઢેરાનું સૂર્યમંદિર કર્કવૃત પર આવેલું છે.
>> કચ્છના ધીણોધર ડુંગર ભારતનો એકમાત્ર ડુંગર છે જેની મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે.
>> સાબરકાંઠા જિલ્લાનું હિંમતનગર અને પ્રાંતિજ શહેર કર્કવૃત પર સ્થિત છે.
>> મહી નદી કર્કવૃતને બે વાર ઓળંગે છે. કર્કવૃતને બે વાર ઓળંગતી ભારતની એકમાત્ર નદી મહી છે.
>> કંડલા બંદર કર્કવૃતનું સૌથી નજીકનું બંદર છે.
>> કર્કવૃત (23.5 અંશ અક્ષાંશ) અને વિષુવવૃત (0 અંશ અક્ષાંશ) વચ્ચેનો ભાગ ઊષ્ણકટિબંધમાં આવે છે. આથી ગુજરાત રાજયનો મોટો ભાગ ઉષ્ણકટિબંધમાં આવે છે.
Read more