Join our WhatsApp group : click here

મફત પ્લોટ યોજના વિશે માહિતી આવી રીતે કરો અરજી | Mafat Plot Yojana 2023 form pdf | જરૂરી ડૉક્યુમેન્ટ | ફોર્મ ડાઉનલોડ

Mafat plot Yojana 2023 Gujarat : ગુજરાત સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ખેત-મજૂર અને ગ્રામ્ય કારીગરોને ઘરનું ઘર બનાવવા માટે 100 ચો.મી ના ઘરથાળના પ્લોટ આપવામાં આવે છે. આ યોજના ગુજરાતમાં 1972 થી લાગુ કરવામાં આવી છે. મફત પ્લોટ યોજનાનો લાભ કોને મળે, કેવીરીતે મળે અને અરજી કેવી રીતે કરવી તે સંબધિત સંપૂર્ણ જાણકારી નીચે આપવામાં આવી છે.

Mafat plot Yojana 2023 Gujarat

યોજનાનું નામ : મફત પ્લોટ યોજના ગુજરાત
સંબધિત વિભાગ : પંચાયત વિભાગ, ગુજરાત સરકાર
અરજીનો પ્રકાર : ઓફલાઇન
લાભાર્થી : બીપીએલ કાર્ડ ધારકો
હેલ્પ લાઇન નંબર : 07923254055
ઓફિશ્યલ વેબસાઇટ : Panchayat.guj.gov

મફત પ્લોટ યોજનાનો હેતુ

આ યોજના અંતર્ગત ગુજરાતનાં BPL યાદીમાં સમાવિષ્ટ તમામ ખેત-મજૂરને અને કારીગરોને 100 ચો. વારનો પ્લોટ આપવામાં આવે છે. જેના પર તે પોતાનું ઘરનું ઘર બનાવી શકે છે. આ યોજનાથી ગુજરાતનાં તમામ ગરીબ લોકો પોતાનું ઘર બનાવી શકે તેવો ગુજરાત સરકારનો ઉદ્દેશ છે.

યોજનાનો લાભ લેવા માટેના નિયમો

  • લાભાર્થી ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ
  • અરજી કરનાની ઉંમર 18 વર્ષથી ઉપરની હોવી જોઈએ
  • અરજીકર્તાની વાર્ષિક આવક 1,20,000/- થી વધુ ન હોવી જોઈએ
  • લાભાર્થીનું બીપીએલ (BPL) યાદીમાં નામ હોવું જોઈએ
  • અરજીકર્તા મજૂર કે ગ્રામીણ કારીગર હોવો જોઈએ
  • પતિ પત્નીના નામ પર ગુજરાતમાં ક્યાય પણ મકાન/પ્લોટ ના હોવો જોઈએ
  • ઓછામાં ઓછું 1 વર્ષથી ગામમાં રહેતો હોવો જોઈએ (જે ગામમાં પ્લોટ માટે અરજી કારી છે તેમાં)

મફત પ્લોટ યોજના માટે જરૂરી ડૉક્યુમેન્ટની યાદી

1). અરજી ફોર્મ (અરજી ફોર્મ ગામના તલાટી પાસેથી અથવા ઓનલાઈન ડાઉનલોડ કરી શકો)

2). રેશનકાર્ડની ઝેરોક્ષ

3). આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ

4). ખેતીની જમીન નથી તેનો દાખલો

5). પ્લોટ/મકાનની વિગત દર્શાવતો દાખલો

6). BPL યાદી માટે SECC ની વિગત

Mafat Plot Yojana 2023 form | મફત પ્લોટ યોજના માટે અરજી કેવી રીતે કરશો

મફત પ્લોટ યોજના માટે ઓફલાઇન અરજી કરવાની રહેશે. જેના માટે સૌપ્રથમ ગામના તલાટી પાસેથી ફોર્મ મેળવવાનું રહેશે (ફોર્મ તમે ઓનલાઇન પણ ડાઉનલોડ કરી શકો છો). ત્યાર બાદ તેને કોઈપણ ભૂલ કર્યા વગર ભરી. જરૂરી ડૉક્યુમેન્ટ જોડી ગામના સરપંચના સહી સિક્કા કરાવી તલાટી મંત્રીને સુપ્રત કરવાનું રહેશે. ફોર્મ ભર્યા બાદ તમારું ફોર્મ જિલ્લા પંચાયતમાં જશે અને ત્યારથી ફોર્મની ચકાસણી બાદ તમારો પ્લોટ મંજૂર કરવામાં આવશે.

જરૂરી લિન્ક

મફત પ્લોટ યોજનાનું ફોર્મ : Click here
ગુજરાત સરકારનો 2017નો ઠરાવ : Click here

mafat plot yojana gujarat form pdf download, mafat plot yojana form pdf, mafat plot yojana gujarat apply online, free plot yojana gujarat 2023, free plot scheme in gujarat, gujarat sarkar mafat plot yojana 2023, mafat plot yojana 2023 form pdf, મફત પ્લોટ પરિપત્ર, Mafat plot yojana online form, mafat plot yojana 2023 gujarat form pdf

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!