Join our WhatsApp group : click here

પદ્મ પુરસ્કાર | Padma awards 2022 List in Gujarati

તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ દ્વારા 73માં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ 25 જાન્યુઆરી 2021ના રોજ 128 પદ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી.

આ વર્ષે 4 લોકોને પદ્મ વિભૂષણ, 17 લોકોને પદ્મ ભુષણ અને 107 લોકોને પદ્મ એવોર્ડ આપવામાં આવ્યો છે.

34 મહિલાઓને પદ્મ પુરસ્કારથી સન્માનીત કરાયા છે. અને 13 વ્યક્તિ વિશેષને મરણોપરાંત પુરસ્કાર આપવામાં આવ્યા છે. આ ઉપરાંત 10 વિદેશી/NRI/PIO/OCI શ્રેણીમાં આવતા વ્યક્તિઓને આપવામાં આવ્યા છે.

આ વર્ષે 8 ખેલાડીને પદ્મ શ્રેણીના પુરસ્કાર આપવામાં આવ્યા છે.

ગુજરાતનાં એક વ્યક્તિને પદ્મ ભુષણ અને 6 વ્યક્તિને પદ્મશ્રી એમ કુલ 7 ગુજરાતી વ્યક્તિને પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા છે.

પદ્મ પુરસ્કાર વિજેતા 2022

1). પદ્મ વિભૂષણ

2). પદ્મ ભુષણ

3). પદ્મશ્રી

Padma awards 2022 List in Gujarati

પદ્મ વિભૂષણ પુરસ્કાર મેળવનાર

કુલ ચાર વ્યક્તિને પદ્મ વિભૂષણ પુરસ્કાર આપવાનામાં આવ્યો છે. જેની યાદી નીચે મુજબ છે.

1). CDS જનરલ બિપિન રાવત (મરણોપરાંત) (સિવિલ સર્વિસીસ)

2). સુશ્રી પ્રભા અત્રે (કલા)

3). શ્રી રાધે શ્યામ ખેમકા (મરણોપરાંત) (સાહિત્ય અને શિક્ષણ)

4). કલ્યાણ સિંહ (મરણોપરાંત) (જાહેર બાબતો)

પદ્મ ભુષણ પુરસ્કાર મેળવનાર

કુલ 17 વ્યક્તિને પદ્મ ભુષણ પુરસ્કાર આપવામાં આવ્યા છે. જેમાં એક ગુજરાતીનો સમાવેશ થાય છે.

1). ગુલાબનબી આઝાદ (પબ્લિક અફેર્સ)

2). કૃષ્ણા અને સૂચિત્રા એલ્લા (ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી)  

3). સાઈરસ પુનાવાલા (ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી)

4). સત્યા નડેલા (ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી)

5). સુંદર પિચાઈ (ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી)  

6). પ્રતિભા રે (સાહિત્ય અને શિક્ષણ)

7). સ્વામી સચ્ચિદાનંદ (સાહિત્ય અને શિક્ષણ), (ગુજરાતી)

8). વિકટર બેનર્જી (આર્ટ)

9). ગુરમીત બાવા (મરણોપરાંત) (આર્ટ)

10). બુદ્ધાદેવ ભટ્ટાચાર્ય (પબ્લિક અફેર્સ)

11). નટરાજન ચંદ્રશેખરન (ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી)

12). મધુર જાફરી (પાક કલા)

13). દેવેન્દ્ર ઝાઝરિયા (સ્પોર્ટ્સ)

14). રાશીદ ખાન (આર્ટ)

15). રાજીવ મહર્ષિ (સિવિલ સર્વિસ)

16). સંજય રાજારામ (મરણોપરાંત) (સાયન્સ એન્ડ એંજિનિયરિંગ)

17). વશિષ્ઠ ત્રિપાઠી (સાહિત્ય અને શિક્ષણ)

પદ્મશ્રી પુરસ્કાર મેળવનાર

આ વર્ષ (2022) 107 વ્યક્તિને પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યા છે. જેમાં 6 ગુજરાતીનો સમાવેશ થાય છે.

* અહીં ફકત પદ્મશ્રી મેળવનાર ખેલાડી અને ગુજરાતીઓના નામ જ આપેલ છે.

💥 પદ્મશ્રી મેળવનાર ખેલાડી

1). નીરજ ચોપડા(સ્પોર્ટ્સ)

2). અવની લેખારા (સ્પોર્ટ્સ)

3). પ્રમોદ ભગત (સ્પોર્ટ્સ)

4). સુમિત એન્ટિલ (સ્પોર્ટ્સ)

5). વંદના કટારીયા (સ્પોર્ટ્સ)

6). સંકરાનારાયણ મેનન (સ્પોર્ટ્સ)

7). ફેસલ અલી દાર (સ્પોર્ટ્સ)   

💥 પદ્મશ્રી મેળવનાર ગુજરાતી

1). માલજીભાઈ દેસાઇ (પબ્લિક અફેર્સ)

2). ખલીલ ધનતેજવી (મરણોપરાંત) (સાહિત્ય અને શિક્ષણ)

3). ડો. લતા દેસાઇ (મેડિસિન)

4). જયંતકુમાર મગનલાલ વ્યાસ (સાયન્સ અને એંજિનિયરિંગ)

5). રમિલાબેન ગામિત (સમાજીક કાર્ય)

6). સવજીભાઈ ધોળકિયા (સામાજીક કાર્ય)  

પદ્મ પુરસ્કારો વિષે

આ પુરસ્કારો નીચે પ્રમાણેની ત્રણ કેટેગરી આપવામાં આવે છે.  

1). પદ્મ વિભૂષણ 2). પદ્મ ભુષણ 3). પદ્મશ્રી

પદ્મ પુરસ્કારો પ્રજાસત્તાક દિવસે (26મી જાન્યુઆરી) રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવે છે.

આ ત્રણ પદ્મ પુરસ્કારો ભારત રત્ન પછીના ક્રમાંકના પુરસ્કારો છે.

1). પદ્મ વિભૂષણ

અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે.  

ભારતરત્ન પછી આ બીજા ક્રમનો સર્વોચ્ચ પુરસ્કાર છે.

સરકારી કર્મચારીઓને પણ તેમની ઉલ્લેખીય સેવાઓના બદલામાં આપવામાં આવે છે.

2). પદ્મ ભુષણ

કોઈપણ ક્ષેત્રમાં ઉચ્ચ વર્ગની વિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે.

ભારતરત્ન, પદ્મવિભૂષણ પછી ત્રીજા ક્રમનો સર્વોચ્ચ પુરસ્કાર છે.

3). પદ્મશ્રી

કોઈપણ ક્ષેત્રોમાં કરેલા નોધપાત્ર કાર્યોના બદલામાં ચોથા ક્રમનો સર્વોચ્ચ પુરસ્કાર છે.

(ભારતરત્ન સાથે પદ્મ પુરસ્કારો પણ 1977માં બંધ કરવામાં આવ્યા હતા. 1980માં પુન: ચાલુ કરાયા હતા.)

Read more

👉 અત્યાર સુધીમાં બદલાયેલા નામો
👉 ખેલ રત્ન પુરસ્કાર 2021
👉 નોબેલ પ્રાઇઝ 2021
Padma awards 2022 List in Gujarati

Padma awards 2022 List in Gujarati, padma awards 2022 gujarati, padma shri in gujarati, padma shri award 2021 list pdf in gujarati, padma shri in gujarati, padma shri winners

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!