Join our WhatsApp group : click here

રાકેશ શર્માનો પરિચય | Rakesh sharma in Gujarati

Rakesh sharma in Gujarati : ભારતના પ્રથમ અવકાશ યાત્રી રાકેશ શર્માનો પરિચય અહીં આપવામાં આવ્યો છે.

રાકેશ શર્માનો પરિચય

ભારતના પ્રથમ અવકાશયાત્રી રાકેશ શર્માનો જન્મ 12 જાન્યુઆરી, 1949ના રોજ પંજાબ રાજ્યના પટિયાલા ખાતે થયો હતો.

તેઓ વર્ષ 1970માં ભારતીય હવાઈ દળમાં પાઇલટ ઓફિસર તરીકે જોડાયા હતા. તેમણે વર્ષ 1971માં પાકિસ્તાન સાથેના યુદ્ધમાં મિગ-21 ઉડાવ્યું હતું.

3 એપ્રિલ, 1984ના રોજ સોયુઝ T-11 અવકાશયાન દ્વારા રાકેશ શર્માએ અવકાશ તરફ પ્રયાણ કર્યું હતું. અવકાશમાંથી પરત ફર્યા બાદ રાકેશ શર્માને ‘સોવિયેત સંઘના હિરો’ નું બિરુદ અપાયું હતું.

ભારત સરકારે તેમને સર્વોચ્ચ વીરતા પુરસ્કાર ‘અશોકચક્ર’ થી સન્માનીત કર્યા હતા.

આ પણ જાણો :

> વિશ્વના પ્રથમ અવકાશ યાત્રી યુરી ગાગરીન હતા.

> ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી કલ્પના ચાવલા પ્રથમ ભારતીય માહિલા તથા સુનિતા વિલિયમ્સ બીજા ભારતીય મહિલા (ગુજરાતી મૂળના પ્રથમ) અંતરિક્ષ યાત્રી હતા.

> વર્ષ 2019માં NASA ની મહિલા અવકાશયાત્રી ક્રિસ્ટિના કોચે અંતરિક્ષમાં સૌથી વધુ સમય રહેનારી મહિલા તરીકે વિક્રમ સ્થાપિત કર્યો છે.    

વધુ વાંચો :   

Rakesh sharma in Gujarati : અહીં આપેલ રાકેશ શર્મા ની માહિતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે.

ભારતના પ્રથમ અવકાશયાત્રી કોણ હતા ?

ભારતના પ્રથમ અવકાશયાત્રી રાકેશ શર્મા હતા.

રાકેશ શર્માનો જન્મ ક્યારે થયો હતો?

રાકેશ શર્માનો જન્મ 12 જાન્યુઆરી, 1949ના રોજ પંજાબ રાજ્યના પટિયાલા ખાતે થયો હતો.

વિશ્વના પ્રથમ અવકાશ યાત્રી કોણ હતા.

વિશ્વના પ્રથમ અવકાશ યાત્રી યુરી ગાગરીન હતા.

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!