Ramanlal Desai : યુગમુર્તિ વાર્તાકારના ઉપનામથી પ્રસિદ્ધ ગાંધી યુગના ગુજરાતી સાહિત્યકાર રમણલાલ વ. દેસાઇ નો પરિચય અહી આપવામાં આવ્યો છે. આપેલ માહિતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે.
Ramanlal Desai
પુરુનામ : | રમણલાલ વસંતલાલ દેસાઇ |
જન્મ : | ઇ.સ 1892માં |
જન્મસ્થળ : | શિનોર (વડોદરા) |
ઉપનામ : | યુગમુર્તિ વાર્તાકાર (વિશ્વનાથ ભટ્ટે આપેલું) |
વખણાતું સાહિત્ય : | વાર્તાપ્રધાન નવલકથાઓ |
>> રમણલાલ વ. દેસાઇએ લેખનકાર્યની શરૂઆત ‘સંયુકતા’ નાટક દ્વારા કરી હતી.
>> તેઓ કલા ખાતર કલા નહીં પરંતુ જીવન ખાતર કલા સિદ્ધાંતને માનતા હતા.
>> રમણલાલ દેસાઇ ઇ.સ 1852માં વિશ્વશાંતિ પરિષદમાં અખિલ ભારત શાંતિ પરિષદના પ્રતિનિધિ તરીકે વિયેનાની મુલાકાતે ગયા હતા.
>> તેમની દિવ્યચક્ષુ નવલકથા ગાંધીજીનું વિશેષ પ્રતિબિંબ ઝીલતી નવલકથા છે.
>> રમણલાલ દેસાઇની ભારેલો અગ્નિ નામની નવલકથામાં 1857ના વિપ્લવની વાત કરવામાં આવી છે.
>> તેઓ દેશભક્ત નામનું સામાયિક ચલાવતા હતા.
રમણલાલ દેસાઇનું પ્રસિદ્ધ સાહિત્યસર્જન
💥 નવલકથા :
1). દિવ્યચક્ષુ
2). ભારેલો અગ્નિ (1857ના વિપ્લવનું વર્ણન કરતી શ્રેષ્ઠ નવલકથા)
3). જયંત
4). પુર્ણિમા
5). શિરીષ
6). ગ્રામલક્ષ્મી (ભાગ 1 થી 4)
7). ક્ષિતિજ
8). ઝંઝાવાત
9). કોકિલા
10). હદયનાથ
11). ઠગ
12). બાલાજોગણ
13). પ્રલય
14). બંસરી
15). હદય વિભૂતિ
💥 નવલિકા :
1). ઝાકળ
2). પંકજ
3). સતી અને સ્વર્ગ
4). ધબકતા હૈયા
5). રસબિંદુ
6). હીરાની ચમક
7). કાંચન અને ગેરુ
💥 નાટકો :
1). અંજની
2). સંયુક્તા
3). નિહારિકા
4). શમણાં
5). શક્તિ હદય
💥 એકાંકી સંગ્રહો :
1). બૈજુ બાવરા
2). ઉશ્કેરાયેલો આત્મા
3). પરી અને રાજકુમાર
4). તપ અને રૂપ
💥 ઇતિહાસ :
1). ભારતીય સંસ્કૃતિ
💥 ચરિત્ર :
1). મહારાણા પ્રતાપ
2). નાના ફડનવીસ
3). માનવ-સૌરભ
💥 કવિતા :
1). નિહારિકા
2). શમણા
💥 વિવેચન :
1). ઉર્મિ અને વિચાર
2). સાહિત્ય અને ચિંતન
3). જીવન અને સાહિત્ય
4). કલાભાવના
💥 પ્રવાસ :
1). પાવાગઢ
2). રશિયા અને માનવશાંતિ
💥 આત્મચરિત્ર :
1). મધ્યાહનના મૃગજળ
2). ગઈકાલ
Read more