Join our WhatsApp group : click here

ગૌરીશંકર જોષીનો પરિચય | Dhumketu in gujarati

અહીં ગુજરાતી સાહિત્યના ગાંધી યુગના સાહિત્યકાર ગૌરીશંકર જોષી (ધૂમકેતુ)નો પરિચય આપવામાં આવ્યો છે. જેમાં તેનો પરિચય, પ્રસિદ્ધ સાહિત્યસર્જન અને જાણીતી પંક્તિઓ અહી દર્શાવેલ છે. આપેલ માહિતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે.

Dhumketu in gujarati

જન્મ :ઇ.સ 1892માં
જન્મસ્થળ :વિરપુર (રાજકોટ જીલ્લામાં ગોંડલ પાસે)
ઉપનામ :ધૂમકેતુ, વિહારી
વખણાતું સાહિત્ય :ટૂંકીવાર્તા (નવલિકા)

>> ધૂમકેતુને ટૂંકીવાર્તાના કસબી તરીકે ઓળખવામાં આવતા હતા.

>> ધૂમકેતુ ટૂંકીવાર્તાને “તણખો” કહેતા હતા.

>> તેમણે ‘વિહારી’ તખલ્લુસથી કવિતા લખવાની શરૂઆત કરી હતી.

>> ધૂમકેતુએ લેખનકાર્યની શરૂઆત ધૂમકેતુ ઉપનામે સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ નવલકથા દ્વારા કરી હતી.

>> ગૌરીશંકર જોષીએ ગુપ્તયુગ, મૌર્યયુગ અને ગુજરાતના સોલંકી વંશને ધ્યાનમાં રાખી નવલકથાઓ લખી છે.

>> તેને કવિવર ટાગોરની ‘ગીતાંજલી’ નો અનુવાદ કર્યો હતો.

>> વિશ્વની 100 શ્રેષ્ઠ વાર્તામાં પ્રથમ સ્થાન ધરાવનાર વાર્તા ધૂમકેતુની પોસ્ટ ઓફિસ છે.

>> પોસ્ટ ઓફિસનું The Letter નામે અંગ્રેજીમાં અનુવાદ થયો છે.

>> આ પોસ્ટ ઓફિસ વર્તમાનમાં ગોંડલમાં હયાત છે.

>> ઉમાશંકર જોષીએ તેમને ગુજરાતી સાહિત્યના “અનસ્ત ધૂમકેતુ” કહ્યા છે.

ધૂમકેતુનું પ્રસિદ્ધ સાહિત્યસર્જન

🎯 શ્રેષ્ઠ નવલિકા : પોસ્ટઓફિસ

🎯 નવલિકા :

1). તણખા મંડળ ભાગ 1 થી 4,

2). છેલ્લો ઝબકારો,

3). આકાશદીપ,

4). અવશેષ,

5). પ્રદીપ,

6). મંગલદીપ,

7). ત્રિભેટો,

8). વનકુંજ,

9). વનરેખા,

10). વિનિપાત,

11). અનામિકા

🎯 નવલકથા :

1). ચૌલાદેવી

2). પરાધીન ગુજરાત

3). વાતાયન

4). પગદંડી

5). ગુર્જરેશ્વર

6). રાજસન્યાસી

7). રાજકન્યા

8). કર્ણાવતી

9). ધ્રુવદેવી

10). અવંતીનાથ

11). કુમારપાળ

12). વાચિની દેવી

13). ધ્રુવદેવી

14). વૈશાલી

15). આમ્રપાલી

🎯 આત્મચરિત્ર :

1). જીવનપંથ

2). જીવનરંગ

🎯 નાટકો :

1). ઠંડી ક્રૂરતા

2). એકલવ્ય

3). પડઘા

🎯 ચરિત્ર

1). જિબ્રાનની જીવનવાટિકા

2). હેમચંદ્રાચાર્ય

3). ઇતિહાસની તેજમૂર્તિઓ

🎯 ચિંતન :

1). જીબ્રાનનું જીવન સપ્ન

2). જીબ્રાનનું જીવન દર્શન

3). રજકળ

4). જલબિંદુ

ધૂમકેતુની જાણીતી પંક્તિઓ

1). માણસ પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિએ જુએ તો અડધું જગત શાંત થઈ જાય… (પોસ્ટ ઓફિસ વાર્તા માંથી)

2). જ્યારે પડે ત્યારે સઘળુ પડે છે… (વિનિપાત)

3). શું ગામડાઓ ભિખારી થશે અને શહેરો ગુલામ બનશે… (ગોવિંદનું ખેતર)

Read more

👉 ન્હાનાલાલ
👉 ઈશ્વર પેટલીકર
👉 મનુભાઈ પંચોળી
👉 સુરેશ જોષી
👉 રઘુવીર ચૌધરી

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!