Raghuvir chaudhari in gujarati : આધુનિક યુગના ગુજરાતી સાહિત્યકાર જ્ઞાનપીઠ વિજેતા રઘુવીર ચૌધરીનો પરિચય અહી આપેલો છે.
Raghuvir chaudhari in gujarati
પુરુનામ : | રઘુવીર દલસિંહ ચૌધરી |
જન્મ : | 5 ડિસેમ્બર 1938 |
જન્મ સ્થળ : | બાપુપુરા, તા. માણસા જી. ગાંધીનગર |
શિક્ષણ : | B.A (હિન્દી) Ph.D. ગુજરાતી, ધાતુકોર્ષ |
ઉપનામ : | વૈશાખનંદન, લોકાયતસૂરિ, બહુશ્રુત |
રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથા પૂર્વરાગ છે . જે ઇ.સ 1964માં પ્રકાશિત થઈ હતી.
વર્ષ 2015નો જ્ઞાનપીઠ પુરસ્કાર રઘુવીર ચૌધરીને મળ્યો હતો. જે તેને ‘અમૃતા’ નવલકથા માટે અપાયો હતો.
રઘુવીર ચૌધરીને મળેલા પુરસ્કાર
>> કુમાર ચંદ્રક (1965)
>> રણજીતરામ સુવર્ણચંદ્રક (1975)
>> સાહિત્ય અકાદમી પુરસ્કાર (1977)
>> જ્ઞાનપીઠ પુરસ્કાર (2015)
>> સ્નેહરશ્મિ પારિતોષિક
>> દર્શક ફાઉન્ડેશન એવોર્ડ
Raghuvir chaudhari ni kruti
અંહી ગુજરાતી સાહિત્યકાર રઘુવીર ચૌધરીનું પ્રસિદ્ધ સાહિત્ય સર્જન સંબધિત યાદી આપેલ છે. જેમાં તેની નવલકથા, નાટક, એકાંકી, વિવેચના, રેખાચિત્રો, ટૂંકીવાર્તા, બાળ કાવ્યસંગ્રહ, વાર્તાસંગ્રહ, પ્રવાસ વર્ણન, કાવ્ય અને ધર્મચિંતન વિશે માહિતી આપેલ છે.
લઘુનવલ
1). મથુરા દ્વારકા
2). પૂર્વરાગ
3). નવલિકા
4). તેડાગર
5). ગોકુળ
6). વેણુવત્સલા
7). રુદ્રમહાલય
8). શ્રાવણી રાતે
9). લાગણી
નવલકથા
1). અમૃતા (પાત્રો : અમૃતા, ઉદયન)
2). શ્યામસુહાગી
3). ઇચ્છાવર
4). કંડક્ટર
5). સહવાસ
6. પરસ્પર
7). ઉપરવાસ
8). પ્રેમઅંશ
9). અંતરવાસ
નાટક
1). અશોકવન
2). ઝૂલતા મિનારા
3). સિકંદર સોની
4). અશોક વન
એકાંકી
1). ત્રીજોપુરુષ
2). ડિમલાઇટ
વિવેચના
1). દર્શકના દેશમાં
2). વાર્તાવિશેષ
3). જયંતિ દલાલ
4). અદ્યતન કવિતા
5). ગુજરાતી નવલકથા
રેખાચિત્રો
1). સહારાની ભવ્યતા
ટૂંકીવાર્તા
1). પૂર્ણસત્ય
2). મુશ્કેલ
3). છલકી ગયેલો માણસ
4). તમ્મર
બાળ કાવ્યસંગ્રહ
1). દિવાળીથી દેવદિવાળી
વાર્તાસંગ્રહ
1). બહાર કોઈ છે.
2). અતિથિગ્રહ
3). નંદીઘર
4). આકસ્મિક સ્પર્શ
5). ગેર સમજ
પ્રવાસ વર્ણન
1). બારીમાંથી બ્રિટન
કાવ્ય
1). તમસા
2). વહેતા વૃક્ષ પવનમાં
3). ફૂટપાથ અને શેઢો
4). યત્રી
ધર્મચિંતન
1). વચનામૃત અને કથામૃત
Read more