Join our WhatsApp group : click here

સુરેશ જોષી | Suresh joshi in Gujarati

Suresh joshi in Gujarati : આધુનિક ગુજરાતી સાહિત્યના પિતા તરીકે પ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર સુરેશ જોષીનો પરિચય અહીં આપેલ છે.

Suresh joshi in Gujarati

પુરુનામ :સુરેશ હરિભાઇ જોષી
જન્મ :30 મે, 1921
જન્મ સ્થળ :વાડોડ (તાપી)
ઉપનામ :વિદગ્ધ પ્રયોગવીર (ધીરુ પરિખ દ્વારા અપાયું છે.)
બિરુદ :આધુનિક ગુજરાતી સાહિત્યના પિતા
મૃત્યુ :06 સપ્ટેમ્બર, 1986 (65 વર્ષે)

>> ગુજરાતી સાહિત્યમાં આધુનિક્તાની શરૂઆત કરનાર આથી તેઓને આધુનિક ગુજરાતી સાહિત્યના પિતા કહેવામા આવે છે.

>> સુરેશ જોષી ફાલ્ગુની નામનું માસિક ચલાવતા હતા.

>> સુરેશ જોષીએ દિલ્હી અકાદમી પુરસ્કારનો અસ્વીકાર કર્યો હતો.

>> વર્ષ 1965માં જનાન્તિકે નામની નવલકથા માટે નર્મદ સુવર્ણ ચંદ્રક એનયાત કરવામાં આવેલો.

>> વર્ષ 1971માં તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યો હતો.

સુરેશજોષીનું સાહિત્ય સર્જન

અહીં સુરેશ જોશી રચિત પ્રસિદ્ધ સાહિત્ય જેવુ કે નવલકથા, કાવ્ય, નવલિકા, નિબંધ અને વિવેચનની યાદી આપેલ છે.

નવલકથા

1). મરણોત્તર

2). ઇદમ સર્વમ

3). મારૂ બાળપણનું વન

4). છિન્નપત્ર

5). ઇતિ મે મતિ

6). જનાન્તિકે  

કાવ્ય

1). ઇતરા

2). પ્રત્યંચા

3). તથાપિ

4). નવોન્મેષ

5). ઉપજાતિ  

નવલિકા

1). બીજી થોડીક  

2). ગૃહ પ્રવેશ

3). ન તત્ર સૂર્યો ભાતિ

4). એપિ-ચ

5). કથાચક્ર

નિબંધ

1). પ્રશ્યાન્તિ  

2). વિદ્યા વિનાશે માર્ગે

3). ચિન્તયામિ માનશા.

વિવેચન

1). કિંચિત

2). ગુજરાતી કવિતાનો અસ્વાદ

3). અરુણ્ય રુદન   

4). કથોપકથન  

5). અષ્ટનો અધ્યાય

Read more

👉 રઘુવીર ચૌધરી
👉 ગિજુભાઈ બધેકા
👉 ખલીલ ધનતેજવી

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!