Join our WhatsApp group : click here

રમત ક્ષેત્રે પ્રથમ ભારતીય મહિલા

અહીં રમત ક્ષેત્રે પ્રથમ ભારતીય મહિલા સંબધિત જાણકારી અહીં આપવામાં આવી છે. જે તમને તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.

રમત ક્ષેત્રે પ્રથમ ભારતીય મહિલા

સિદ્ધિ ખેલાડીનું નામ
માઉન્ટ એવરેસ્ટ સર કરનારબચેન્દ્રિ પાલ
માઉન્ટ એવરેસ્ટ પર બે વખત ચઢનાર સૌથી નાની વયની મહિલાડીકી ડોલ્મા
વહાણ દ્વારા સમગ્ર વિશ્વની પરિકરમા કરનારઉજ્જવલા પાટીલ સેન
T-20 માં સદી ફટકારનાર  હરમનપ્રીત કૌર
વર્લ્ડ વેઇટ લિફ્ટિંગમાં સુવર્ણ પદક જીતનારસૈખોમ, મિરાબાઈ ચાનુ
એશિયાઈ રમતોત્સવમાં સુવર્ણ પદક જીતનારકમલજીત સંધુ
વિશ્વ બેડમિંટન ચેમ્પિયનશિપ જીતનારસાયના નહેવાલ
BWF વર્લ્ડ ટુર ફાઇનલ જીતનારપી.વી. સિંધુ
ઓલમ્પિકો રમતોત્સવમાં બેડમિંટનમાં પ્રથમ સિલ્વર જીતનાર પી.વી. સિંધુ
ખો-ખોમાં પ્રથમ અર્જુન એવોર્ડ મેળવનારઅચલા સૂબેરાવ દેવરે
હોકીમાં પ્રથમ અર્જુન એવોર્ડ મેળવનારકુમારી લેમ્સડન
બોક્સિંગમાં પ્રથમ અર્જુન એવોર્ડએલ. બુડી. ડિસૂઝા
જુડોમાં પ્રથમ અર્જુન એવોર્ડ મેળવનારપુનમ ચોપડા
એન્ટાર્કટિકા પહોંચનારી મહિલામહેર મુસા
એન્ટાર્કટીકાના સૌથી ઊંચા શિખરને સર કરનાર વિશ્વની પ્રથમ દિવ્યાંગ મહિલા અરુણીમા સિંહા 
પ્રથમ શતરંજ ગ્રાન્ડ માસ્ટરએસ. વિજયાલક્ષ્મી
એશિયન રેસલિંગમાં ગોલ્ડ મેડલ જીતનારીનવજોત કૌર
ઓલિમ્પિક ખેલોમાં મેડલ જીતનાર કર્ણમ મલ્લેશ્વરી
રાષ્ટ્રમંડલ ખેલોમાં પદક જીતનારઅમી ધિયા, કંવલ ઠાકુરસિંહ
બોક્સિંગમાં સૌથી વધુ વાર વર્લ્ડ વર્લ્ડ ચેમ્પિયન બનનાર (6 વાર)મેરી કોમ
બે કોમલવેલ્થ ગેમ્સમાં અલગ અલગ વર્ગમાં ગોલ્ડ મેડલ જીતનારસજિતા ચાનુ
કોમનવેલ્થ ગેમ્સની બોક્સિંગની રમતમાં ગોલ્ડ મેડલ જીતનારમેરી કોમ
આંતરરાષ્ટ્રીય એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પદક જીતનારઅંજુ જ્યોર્જ
પાવર લિફ્ટિંગમાં વિશ્વ રેકોર્ડ બનાવનારસુમિતા શાહ
વર્લ્ડ જિમ્નાસ્ટિક ચેમ્પિયનશિપમાં મેડલ જીતનારઅરુણા રેડ્ડી
ઓલિમ્પિક ખેલોમાં કુસ્તીમાં કાંસ્ય પદક જીતનારસાક્ષી મલિક
સૌથી વધુ વન-ડે મેચમાં કેપ્ટનશિપ કરવાનો વિશ્વ રેકોર્ડ બનાવનાર મિતાલી રાજ
એક ઓવરમાં 6 છગ્ગા ફટકાવનાર ક્રિકેટરજેમિમા રોડ્રીગ્ઝ
આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં હેટ્રીક લગાવનારયોલંદા ડી’સોઝા
મુક્કેબાજીમાં રેફરી બનનારરઝિયા શબનબ
ઇંગ્લિશ ચેનલ પાર કરનારી પ્રથમ મહિલા (ભારત અને વિશ્વમાં)આરતી સહા
ક્રિકેટ, હોકી અને બાસ્કેટબોલ ત્રણેયમાં દેશનું પ્રતિનિધિત્વ કરનાર શિરીન ખુશરો
જીબ્રાલ્ટન સ્ટ્રેટ તરીને પાર કરનારભારતી પ્રધાન

આ પણ વાંચો :

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!