Join our WhatsApp group : click here

ભારતના પવિત્ર પાંચ સરોવર

Bharat na panch pavitra sarovar : અહીં ભારતના પવિત્ર પાંચ સરોવર વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે. જે તમને તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.

ભારતના પવિત્ર પાંચ સરોવર

1). કૈલાસ માનસરોવર

સ્થાન : હિમાલયી ક્ષેત્ર

→ તે પૂર્વમાં નેપાળ અને ઉત્તરમાં ચીન સાથે સરહદ ધરાવે છે.

→ અહીં કૈલાસ પર્વત અને માનસરોવર આવેલું છે.

→ કૈલાસ માનસરોવરની યાત્રા બે ઘાટ લીપુલેખ લા (ઉત્તરાખંડ) અને નાથુલા ઘાટ (સિક્કિમ) મારફતે થાય છે.

→ કૈલાસ પર્વત ચાર નદીઓનું ઉદ્દગમ સ્થાન છે. : સિંધુ, બ્રહ્મપુત્રા, કર્ણાલી, સતલૂજ

2). પુષ્કર સરોવર

સ્થાન : અજમેર (રાજસ્થાન)

→ અહીં બ્રહ્માજીનું મંદિર આવેલ છે.

→ પુષ્કર સરોવરની ચારે તરફ 52 ઘાટ અને અનેક  મંદિર બનાવાયા છે.

→ અહીં દર વર્ષે કાર્તિકી પુનમે મેળાનું આયોજન થાય છે.

3). પંપા સરોવર

સ્થાન : મૈસૂર (કર્ણાટક)

→ પંપા સરોવર કર્ણાટકના બેલ્લારી જિલ્લામાં આવેલું છે.
→ આ સરોવરની નજીક એક ગુફા છે, જેને ‘શબરી ગુફા’ કહેવામા આવે છે. એક માન્યતા મુજબ આ સ્થળે શબરીએ ભગવાન રામને બોર ખવડાવ્યા હતા.

4). નારાયણ સરોવર

સ્થાન : કચ્છ

→ આ સરોવર ગુજરાતના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું છે.

→ ભૂતકાળમાં સિંધુ નદીનો અરબ સાગરમાં સંગમ આ સ્થળે થતો હતો.

→ એક માન્યતા પ્રમાણે ભગવાન વિષ્ણુએ અહીં સ્નાન કર્યું હતું.

નારાયણ સરોવરથી 4 Km દૂર કોટેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે.

5). બિંદુ સરોવર

સ્થાન : સિદ્ધપૂર (ગુજરાત)

→ આ સરોવર ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાના સિદ્ધપૂર ખાતે આવેલું છે.

→ આ સરોવરનો ઉલ્લેખ રામાયણ અને મહાભારતમાં મળી આવે છે.

→ ભગવાન પરશુરામે પોતાની માતાનું શ્રાદ્ધ બિંદુ સરોવરના તટ પર કર્યું હતું.

→ તેને ‘માતૃ મોક્ષ’ સ્થળ પણ કહે છે.

આ પણ વાંચો :

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!