Join our WhatsApp group : click here

પ્રાઈવેટ ટ્યુશન સહાય યોજના 2023 | Tuition sahay yojana Gujarat | ધોરણ 11 અને 12 ના વિધાર્થીને 30,000ની સહાય

Tuition sahay yojana Gujarat : ગુજરાત સરકાર દ્વારા ધોરણ 11 અને 12 માં અભ્યાસ કરતાં વિધાર્થીઓને પ્રાઈવેટ ટ્યુશન માટે સહાય આપવા માટે ‘કોચિંગ સહાય યોજના’ શરૂ કરવામાં આવી છે. આ યોજના વર્ષ 2014-15 થી અમલમાં છે. Tuition sahay yojana Gujarat અંતર્ગત વિધાર્થીઓને પ્રાઈવેટ કોચિંગ માટે 30,000 (ધોરણ 11 અને 12માં) જેટલી સહાય આપવામાં આવે છે. જેના ફોર્મ ભરવાનું હાલમાં શરૂ છે. ટ્યુશન સહાય યોજનાની સહાય લેવા માટે તમે 05/10/2023 સુધી આવેદન કરી શકો છો.

Tuition sahay yojana Gujarat 2023

અહીં કોને લાભ મળે, લાભ લેવા માટે જરૂરી પુરાવા, સહાય લેવા માટેની લાયકાત અને કેટલી સહાય મળશે વગેરે માહિતી આપવામાં આવી છે.

કોને લાભ મળશે

1). સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ

2). અતિ પછાત વર્ગ

3). વિચરતી વિમુક્ત જાતિના

4). SC અને ST કેટેગરીના વિધાર્થીઓ

જરૂરી પુરાવા

1). જાતિનું પ્રમાણપત્ર

2). વિધાર્થીની બેન્ક પાસ બુકની ઝેરોક્ષ અથવા કેન્સલ ચેક

3). વિધાર્થીના પિતા/વાલીની આવકનું પ્રમાણપત્ર (આવક મર્યાદા વાર્ષિક 4,50,000 થી ઓછી હોવી જોઈએ)

4). ધોરણ 10 નું પરિણામ/રિઝલ્ટ અન્ય માર્કશીટ

5). છેલ્લા વર્ષનું રિઝલ્ટ (જો ધોરણ 12 ની શિષ્યવૃતિ માટે આવેદન કરવાનું હોય તો)

6). SSC રિઝલ્ટ સાથે મળેલ ફર્સ્ટ ટ્રાયલ સર્ટિફિકેટ

7). પ્રાઈવેટ ટ્યુશન સંસ્થા દ્વારા મળેલ ફી ની ઓરિઝનલ રસીદ

આ પણ વાંચો :

લાયકાત

1). પિતા/વાલીની વાર્ષિક આવક રૂ. 4.50 લાખથી વધુ ન હોવી જોઈએ

2). ધોરણ-11 અને 12ના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતો હોવો જોઈએ.

3). વિધાર્થી ધોરણ 10ની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને 70% કે તેથી વધુ ટકા સાથે પાસ થયેલો હોવો જોઈએ. (ફકત ST કેટેગરી માટે 60% કે તેથી વધુ ચાલશે)  

કેટલી સહાય મળશે

ધોરણ સહાય
ધોરણ : 11 રૂ. 15,000/-
ધોરણ : 12 રૂ. 15,000/-

નોંધ : આ સહાય ફકત ધોરણ 11 અને 12 ના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓને જ મળશે.

અરજી કેવીરીતે કરશો

આ સહાય માટે તમે ગુજરાત સરકારની વેબસાઇટ https://gueedconline.gujarat.gov.in/ પરથી ઓનલાઈન અરજી કરી શકો છો.

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!