Join our WhatsApp group : click here

વ્હાલી દીકરી યોજના | Vahli dikri yojana Gujarat

શરૂઆત : 2 ઓગસ્ટ, 2019

ઉદ્દેશ્ય : ગુજરાત સરકાર દ્વારા દીકરીઓનું જન્મપ્રમાણ વધારવા, શિક્ષણ ડ્રોપ આઉટ દર ઓછો કરવા અને બાળલગ્ન અટકાવવા આ યોજનાનો લાભ અપાય છે.

આ યોજના અંતર્ગત લાભાર્થીને કુલ રૂ. 1,10,000/- ની સહાય આપવામાં આવે છે.  

વ્હાલી દીકરી યોજના

લાભાર્થી :

1). 20ઓગસ્ટ, 2019 કે ત્યાર બાદ જન્મેલ દીકરીઓ

2). દંપતિના પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.

3). અપવાદરૂપ બીજી/ત્રીજી પ્રસૂતિ વખતે કુટુંબમાં એક કરતાં વધારે દીકરીઓનો જન્મ થાય અને દંપતિની દીકરીઓની સંખ્યા ત્રણ કરતાં વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.

યોજનાનો લાભ મેળવવા માટેની લાયકાત :

1). દીકરીના જન્મ સમયે માતાની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.

2). પતિ-પત્નીની સંયુક્ત વાર્ષિક આવક મર્યાદા ગ્રામીણ અને શહેરી વિસ્તાર માટે એક સમાન 2 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.

3). બાળલગ્ન પ્રતિબંધક અધિનિય-2006ની જોગવાઇઓ મુજબ પુખ્ત વયે લગ્ન કરેલ હોય તેવા દંપતિની દીકરીઓને જ આ યોજનનાઓ લાભ મળવાપાત્ર થશે.

વ્હાલી દીકરી યોજનામાં જોગવાઈ

દીકરી ધોરણ-1માં આવે ત્યારે :રૂ 4000/-  
દીકરી ધોરણ-1માં આવે ત્યારે :રૂ 6000/-  
દીકરી ધોરણ-1માં આવે ત્યારે :રૂ 100,000/-  

આ પણ વાંચો :

યોજનાનો લાભ લેવા માટેની માહિતી :  

યોજનાની અરજી કરવા WCD.GUJARAT.GOV.IN પર જઈ ફોર્મ ડાઉનલોડ કરો અથવા સરકારી કચેરીમાં વિનામૂલ્યે ફોર્મ મળશે.

વધુ માહિતી મેળવવા આંગણવાડી. તાલુકા વિકાસ કચેરી, જિલ્લા મહિલા અને બાળવિકાસ કચેરીનો સંપર્ક કરો.

Vahli dikri yojana Gujarat : અહીં આપેલ વ્હાલી ગુજરાત યોજનાની જાણકારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે.

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!