Join our WhatsApp group : click here

ગુજરાતનો વિશ્વ પ્રખ્યાત વૌઠાનો મેળો | Vautha no Melo

વૌઠાનો મેળો

▶️ વૌઠાનો મેળો કારતક સુદ અગિયારસથી કારતક સુદ પુનમ સુધી ભરાય છે.

▶️ વૌઠા અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકા તથા ખેડા જિલ્લાના માતર તાલુકાની સરહદે આવેલું છે.

▶️ વૌઠા ખાતે સાત નદીનો સંગમ થાય છે. તેથી તે પવિત્ર તીર્થ મનાય છે.

▶️ અહિયાં સાત નદીનો સંગમ થાય છે જેમાં 1). સાબરમતી 2). શેઢી 3). હાથમતી 4). વાત્રક 5).ખારી 6). મેશ્વો 7). માઝમ નદીનો સમાવેશ થાય છે.

▶️ વૌઠાના મેળામાં ‘સપ્તસંગમ’ માં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે.

▶️ અમદાવાદમાં જિલ્લામાં ભરાતા મેળામાં વૌઠાનો મેળો મોટામાં મોટો મેળો છે.

▶️ આ મેળાની ખાસિયત એ છે કે અહીં ગધેડાઓ તથા ઊંટોને શણગારીને ખરીદ વેચાણ માટે લાવવામાં આવે છે. તેથી આ એક પશુ મેળા તરીકે જાણીતો છે.

▶️ રાજય સરકાર અને તાલુકા પંચાયત તરફથી અહિયાં સાંસ્ક્રુતિક કાર્યક્રરમો અને ભજન મંડળી વગેરેનું પણ આયોજન કરવામાં આવે છે.

read more

👉 ગુજરાતનાં પ્રસિદ્ધ મેળાઓ
👉 ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ મહેલો

Vautha no Melo : : UPSC, GPSC, PI, PSI/ASI, Bin-sachivalay, Talati, Clark, Police constable and all exams…

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!