અહીં માનવ શરીરના રોગ અને તેનાથી પ્રભાવિત અંગ વિશેની માહિતી આપવામાં આવી છે. જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે.
માનવ શરીરના રોગ અને તેનાથી પ્રભાવિત અંગ
ક્રમ | રોગનું નામ | પ્રભાવિત અંગ |
---|---|---|
1 | એઇડ્સ | સંપૂર્ણ શરીર |
2 | આર્થ રાઈટિંસ | સાંધા |
3 | મધુપ્રમેહ | લોહી, સ્વાદુપિંડ |
4 | ન્યુમોનિયા | ફેફસા |
5 | એકિઝમાં | ચામડી |
6 | ક્ષય (ટી.બી) | ફેફસાં |
7 | મેલેરિયા | બરોળ |
8 | કમળો | યકૃત |
9 | પેરાલિસિસ | જ્ઞાનતંતુ |
10 | ગોઈટર | થાઈરોઈડ ગ્રંથિ |
11 | સાઇનુસિટીસ | હાડકાં |
12 | ટાઈફોઈટ | આંતરડા |
13 | ટોન્સીલીટીસ | કાંકડા |
14 | ડિફ્થેરિયા | ગળું |
15 | પોલિયા | પગ |
16 | ઓટિસ | કાન |
17 | આસ્થામા | શ્વાસનળીઓ પેશીઓ |
18 | મોતિયા | આંખ |
19 | ગ્લાઉકોમાં | આંખ |
20 | ડર્મેટાઈટીસ | ચામડી |
21 | પાયોરિયા | દાંત |
22 | પ્લુરસી | ફેફસાં |
23 | રૂમેટીઝમ | સાંધા |
24 | મેનીન્જાઈટીસ | કરોડરજ્જુ, મગજ |
વધુ વાંચો
👉 સમાજ અને ધર્મ સુધાર સંસ્થાઓ અને સ્થાપક |
👉 રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિજ્ઞાનલક્ષી દિવસો |
👉 વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાના પૂરાનામ |
Nice