અહીં વિવિધ રમતોના નામ અને તેની સબંધીત મેદાનોના નામ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત છેલ્લે વિવિધ દેશોની રાષ્ટ્રીય રમત અને રમત-ગમત ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર ગુજરાતનાં ખેલાડી વિશે પણ માહિતી આપવામાં આવી છે.
vividh ramat na medan na name
રમત | સંબધિત મેદાન |
---|---|
ક્રિકેટ | પિચ |
ફૂટબોલ, પોલો, હોકી | ફિલ્ડ |
શૂટિંગ અને તીરન દાજી | રેન્જ |
બોક્સિંગ, કુસ્તી, સ્કેટિંગ | રિંગ |
ઘોડેસવારી | એરિના |
સાયકલ | વેલોડ્રમ |
ટેબલ ટેનિસ | બોર્ડ |
ગોલ્ફ | કોર્સ |
એથલેટિકસ | ટ્રેક |
બેઝબોલ | ડાયમન્ડ |
જુડો | મેટ |
બાઉલ્સ | ગ્રીન્સ |
બાઉલિંગ | એલિ |
આઈસહોકી | રીંક |
બેડમીન્ટન, વોલી બોલ, ખો-ખો, નેટબોલ, ટેનિસ, સ્ક્વોશ | કોર્ટ |
Read more
👉 વિવિધ દેશની રાષ્ટ્રીય રમત |
👉 વિવિધ રમત અને તેમાં ખેલાડીની સંખ્યા |
👉 રમત-ગમત ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર ખેલાડી |