અહીં ભારત અને ગુજરાતનાં વર્લ્ડ હેરિટેજ સ્થળોની યાદી આપવામાં આવી છે. જેમાં હેરિટેજ સ્થળનું નામ, સંબધિત રાજય અને તેને હેરિટેજ સ્થળનો દરજ્જો કયા વર્ષમાં મળ્યો તેના સંબધિત જાણકારી અહીં આપવામાં આવી છે.
હેરિટેજ સ્થળોની યાદી
હેરિટેજ સ્થળ | રાજ્ય | વર્ષ |
---|---|---|
તાજમહલ : | ઉત્તરપ્રદેશ | 1983 |
ઇલોરાની ગુફાઓ : | મહારાષ્ટ્ર | 1983 |
અજંતાની ગુફાઓ : | મહારાષ્ટ્ર | 1983 |
આગ્રાનો કિલ્લો : | ઉત્તરપ્રદેશ | 1983 |
સૂર્યમંદિર, કોર્ણાક : | ઓડિશા | 1984 |
મહાબલીપૂરમના સ્મારકો : | તામિલનાડુ | 1984 |
ખજુરાહોના મંદિર : | મધ્યપ્રદેશ | 1986 |
હમ્પીના સ્મારકો : | કર્ણાટક | 1986 |
ફતેહપૂર સિક્રી : | ઉત્તરપ્રદેશ | 1986 |
ગોવાના ચર્ચ અને કોન્વેન્ટ્સ : | ગોવા | 1986 |
પટ્ટાડકાલના સ્મારકો : | કર્ણાટક | 1987 |
ચોલા મંદિરો : | તામિલનાડુ | 1987 |
એલિફન્ટાની ગુફાઓ : | મહારાષ્ટ્ર | 1987 |
સાંચિના બૌદ્ધ સ્તુપો : | મધ્યપ્રદેશ | 1989 |
કુતુબ મિનાર : | દિલ્હી | 1993 |
હુમાયુનો મકબરો : | દિલ્હી | 1993 |
પર્વતીય રેલ્વે : | તામિલનાડુ | 1999 |
મહાબોધિ મંદિર, બોધ ગયા : | બિહાર | 2002 |
ભીમ બેટકાની ગુફાઓ : | મધ્યપ્રદેશ | 2003 |
છત્રપતિ શિવાજી ટર્મિનસ : | મહારાષ્ટ્ર | 2004 |
ચાંપાનેર-પાવાગઢ પૂરતાત્તિક સ્થળ : | ગુજરાત | 2004 |
લાલ કિલ્લો : | દિલ્હી | 2007 |
જંતર મંતર : | રાજસ્થાન | 2010 |
રાજસ્થાનના પહાડી કિલ્લા : | રાજસ્થાન | 2013 |
રાણીની વાવ : | ગુજરાત | 2014 |
નાલંદા મહાવીર : | બિહાર | 2016 |
જયપૂર શહેર : | રાજસ્થાન | 2020 |
અમદાવાદ શહેર : | ગુજરાત | 2017 |
મુંબઈના વિક્ટોરિયન અને આર્ટ ડેકો એન્સેમ્બલ્સ : | મહારાષ્ટ્ર | 2018 |
લી કાર્બુઝિયરના વાસ્તુશિલ્પ : | ચંદીગઢ | 2016 |
રૂદ્રેશ્વર (રામપ્પા) મંદિર : | તેલંગાણા | 2021 |
ધોળાવીરા : | ગુજરાત | 2021 |
કાઝીરંગા નેશનલ પાર્ક : | આસામ | 1985 |
કેવલાદેવી નેશનલ પાર્ક : | રાજસ્થાન | 1985 |
માનસ નેશનલ પાર્ક : | આસામ | 1985 |
નંદા દેવી અને વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક : | ઉત્તરાખંડ | 1988/2005 |
સુંદરવન નેશનલ પાર્ક : | પશ્ચિમ બંગાળ | 1987 |
પશ્ચિમઘાટ : | મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, તામિલનાડુ | 2012 |
ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક : | હિમાચલ પ્રદેશ | 2012 |
કાંચનજંગા નેશનલ પાર્ક : | સિક્કિમ | 2016 |
→ 18 એપ્રિલને ‘વર્લ્ડ હેરિટેજ ડે’ તરીકે ઉજવવામાં આવે છે.
→ યુનેસ્કોના વિશ્વ વારસાની યાદીમાં ભારતીય સ્થળોને સૂચિત કરવા માટેની ભલામણ ASI (આર્કીયોલોજી સર્વે ઓફ ઈન્ડિયા) દ્વારા કરવામાં આવે છે.
→ વર્તમાનમાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં ભારતના કુલ 40 સ્થળો/સ્મારકોનો સમાવેશ કરાયો છે.
→ ભારતની ‘કાંચનજંઘા નેશનલ પાર્ક’ સાઇટ આ યાદીમાં સ્થાન ધરાવતી એકમાત્ર મિક્સ સાઇટ છે.
→ અમદાવાદ હેરિટેજ શહેરનો દરજ્જો મેળવાનર ભારતનું પ્રથમ શહેર છે.
→ યુનેસ્કો હેઠળની વર્લ્ડ હેરિટેજ કમિટી (WHC) નું 44મુ સેશન ચીનના કુઝાઉમાં (2021માં) યોજાયું હતું. જે દરમિયાન ભારતના તેલંગાણામાં આવેલા રામપ્પા મંદિર (રૂદ્રેશ્વર મંદિર) અને ગુજરાતના ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો.