Bharatiy sanstha ane sansthapak : સામાન્ય જ્ઞાન : અહીં સમાજ અને ધર્મ સુધાર સંસ્થાઓના નામ અને તેના સંસ્થાપક વિશેની માહિતી આપવામાં આવી છે.
સમાજ અને ધર્મ સુધાર સંસ્થાઓ અને તેના સંસ્થાપક
સંસ્થા | સંસ્થાપક | વર્ષ |
---|---|---|
વેદ સમાજ | આચાર્ય કેશવચંદ્ર સેન | ઇ.સ 1867 |
સત્યશોધક સમાજ | જ્યોતિરાવ ફુલે | ઇ.સ 1873 |
આત્મીય સભા | રાજા રામમોહન રાય | ઇ.સ 1815 |
વેદાંત કોલેજ | રાજા રામમોહન રાય | ઇ.સ 1825 |
બ્રહ્મ સમાજ | રાજા રામમોહન રાય | ઇ.સ 1828 |
તત્વબોધિ સભા | દેવેન્દ્રનાથ ટાગોર | ઇ.સ 1839 |
ઇન્ડિયન લિંગ | શિશિરકુમાર ઘોષ | ઇ.સ 1875 |
પૂના સાર્વજનિક સભા | મહાદેવ ગોવિંદ રાનડે | ઇ.સ 1867 |
બ્રિટિશ સાર્વજનિક સભા | દાદાભાઈ નવરોજી | ઇ.સ 1843 |
રહનુભાઈ માજદાયાન સભા | દાદાભાઈ નવરોજી | ઇ.સ 1851 |
એશિયાટિક સોસાયટી ઓફ બંગાળ | વિલિયમ જોન્સ | ઇ.સ 1784 |
સંસ્કૃત કોલેજ | જોનાથન ડંકન | ઇ.સ 1791 |
ધર્મ સભા | રાધાકાન્ત દેવ | ઇ.સ 1830 |
લેન્ડહોલ્ડર્સ સોસાયટી | દ્વારકાનાથ ટાગોર | ઇ.સ 1938 |
બાલિકા વિદ્યાલય | જ્યોતિરાવ ફુલે | ઇ.સ 1851 |
રાધાસ્વામી આંદોલન | સ્વામીજી મહારાજ | ઇ.સ 1861 |
સાયન્ટિફિક સોસાયટી | સર સૈયદ અહમદ ખાન | ઇ.સ 1864 |
ઈસ્ટ ઈન્ડિયા એસોસિયેશન | દાદાભાઈ નવરોજી | ઇ.સ 1866 |
Read more