ભારતમાં મુખ્ય ખનીજોના ઉત્પાદનમાં અગ્રેસર રાજયો વિશેની માહિતી દર્શાવેલ છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.
ભારતમાં મુખ્ય ખનીજોમાં ઉત્પાદક અગ્રેસર રાજયો
ક્રમ | ખનીજ | રાજય |
---|---|---|
1 | ફ્લોરસ્પાર | ગુજરાત |
2 | ખનીજ તેલ | મહારાષ્ટ્ર (બોમ્બે હાઇ) |
3 | હીરા | મધ્યપ્રદેશ (પન્નાની ખાણ) |
4 | ડોલોમાઈટ | મધ્યપ્રદેશ |
5 | સિમેન્ટ | રાજસ્થાન |
6 | અબરખ | રાજસ્થાન |
7 | જીપ્સમ (ચિરોડી) | રાજસ્થાન |
8 | જસત (ઝીંક) | રાજસ્થાન |
9 | કોપર (તાંબુ) | રાજસ્થાન |
10 | કોલસો | ઝારખંડ |
11 | યુરેનિયન | ઝારખંડ |
12 | ચુનાનો પથ્થર | આંધ્રપ્રદેશ |
13 | ગ્રેફાઇટ | ઓરિસ્સા |
14 | નિકલ | ઓરિસ્સા |
15 | મેંગેનિઝ | ઓરિસ્સા |
16 | ક્રોમાઈટ | ઓરિસ્સા |
17 | બોકસાઈટ | ઓરિસ્સા |
18 | લોહ-અયસ્ક | ઓરિસ્સા |
19 | સોનું | કર્ણાટક (કોલારની ખાણ) |
20 | થોરિયમ | કેરળ |
વધુ વાંચો