અહી bharat na shahero na upnaam આપવામાં આવ્યા છે. જે તમને તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી સાબિત થશે.
ભારતના પ્રમુખ શહેરોના ઉપનામ
શહેરનું નામ | તેના ઉપનામ |
---|---|
મુંબઈ : | સાત ટાપુઓનું શહેર, ભારતનું પ્રવેશ દ્વાર, ભારતની આર્થિક રાજધાની, સુતરાઉ કાપડની રાજધાની, ભારતનું હોલિવૂડ |
કોલક્ત્તા : | ડાયમંડ હાર્બર, મહેલોનું શહેર, સિટી ઓફ જોય |
જમશેદપૂર (છત્તીસગઢ) : | ભારતનું પિટ્સબર્ગ, સ્ટીલ સિટી ઓફ ઈન્ડિયા |
બેંગલુરુ : | અંતરિક્ષનું શહેર, ભારતનું સિલિકોનવેલી, ઈલેક્ટ્રોનિક શહેર, ભારતનું ગાર્ડન શહેર |
પાનીપત : | વણકરોની ભૂમિ |
મુદુરાઇ (તામિલનાડુ) : | તહેવારોનું શહેર, મંદિરોનુ શહેર |
કોચી (કેરળ) : | પૂર્વનું વેનિસ, અરબ સાગરની રાણી |
અમદાવાદ : | ભારતનું માન્ચેસ્ટર |
કાશ્મીર : | ભારતનું સ્વીટ્ઝર્લેન્ડ |
અલીગઢ : | તાળાંઓનું શહેર |
હૈદરાબાદ : | મોતીઓનું શહેર, નિઝમોનું શહેર |
ચેન્નઈ : | એશિયાનું ડેટ્રોઈટ, ભારતનું ઓટોમોબાઈલ કેપિટલ, ભારતની બેંકિંગ રાજધાની |
નવી દિલ્હી : | રેલીઓનું શહેર |
પુણે : | ક્વિન ઓફ ડેક્કન |
પિથમપૂર : | ભારતનું ડેટ્રોઇટ |
શ્રીનગર : | પૃથ્વી પરનું સ્વર્ગ |
બરેલી (ઉત્તર પ્રદેશ) : | સૂરમા નગરી |
માઉન્ટ આબુ : | રાજસ્થાનનું સિમલા |
જયપૂર : | પિંક સિટી |
ધનબાદ (ઝારખંડ) : | કોલસા નગરી |
જોધપૂર : | બ્લૂ સિટી, સૂર્યનગરી |
મેઘાલય : | પૂર્વનું સ્કોટલેન્ડ |
કાનપૂર : | ઉત્તર ભારતનું માન્ચેસ્ટર |
આગ્રા : | પેઠા નગરી |
દિબ્રુગઢ (આસામ) : | ભારતનું ચાનું શહેર |
ગંટુર : | મરચાંઓનું શહેર |
તિરુનેલવેલી (તામિલનાડુ) : | ભારતના હલવાઓનું શહેર |
પટિયાલા : | શાહી શહેર |
લખનૌ : | નવાબોનું શહેર |
કોલ્હાપૂર (મહારાષ્ટ્ર) : | પહેલવાનોનું શહેર |
કોલ્લમ (કેરળ) : | વિશ્વની કાજુ રાજધાની |
મસુરી (ઉત્તરાખંડ) : | પહાડોની રાણી |
મુજફ્ફરનગર (બિહાર) : | લીચીની ભૂમિ |
નાગપૂર : | ઓરેન્જ સિટી, ભારતનું હદય |
સુરત : | ડાયમંડ સિટી |
વડોદરા : | ગુજરાતની સાંસ્ક્રુતિક રાજધાની |
તેજપુર (આસામ) : | સિટી ઓફ બ્લડ |
ઉદયપૂર : | વ્હાઇટ સિટી, સરોવરોનું શહેર |
મેંગલુરુ : | ભારતની આઈસક્રીમની રાજધાની |
કપૂરથલા : | બગીચાઓનું શહેર |
વારાણસી : | ઘાટોનું શહેર, રોશનીનું શહેર |
ઋષિકેશ (ઉત્તરાખંડ) : | સિટી ઓફ યોગા |
કાનપૂર : | લેધર સિટી ઓફ ધ વર્લ્ડ |
કોરબા (છત્તીસગઢ) : | ભારતનું પાવર હબ |
ભાગલપૂર (બિહાર) : | સિલ્ક સિટી ઓફ ઈન્ડિયા |
શિલોંગ (મેઘાલય) : | પૂર્વનું સ્કોટલેન્ડ |
ઈન્દોર : | મિનિ મુંબઈ |
ગુરુગ્રામ : | ભારતનું મિલેનિયમ સિટી |
કુર્ગ (કર્ણાટક) : | ભારતનું સ્કોટલેન્ડ |
Bharat na shahero na upnaam for Upsc, Gpsc, Gsssb, Police ane other exams.
Read more