અહીં ભારતના પ્રમુખ બંધારણીય હોદ્દાઓ અને તેના અનુચ્છેદ સાથે કાર્યકાળ આપવામાં આવ્યો છે. અહી પ્રથમ કોલમમાં હોદ્દાનું નામ બીજા કોલમમાં બંધારણીય અનુચ્છેદ અને છેલ્લી કોલમમાં તેના કાર્યકાળ વિશેની માહિતી આપવામાં આવી છે.
ભારતના પ્રમુખ હોદ્દાઓ તેનો બંધારણીય અનુચ્છેદ અને કાર્યકાળ
હોદ્દાનું નામ | સબંધિત અનુચ્છેદ | કાર્યકાળ |
---|---|---|
રાષ્ટ્રપતિ | 52 | 5 વર્ષ |
ઉપરાષ્ટ્રપતિ | 63 | 5 વર્ષ |
વડાપ્રધાન | 75 | લોકસભામાં બહુમતી હોય ત્યાં સુધી |
કેન્દ્રિય મંત્રી પરિષદ | 74 | |
એટર્ની જનરલ | 76 | નિશ્ચિત નથી |
રાજયસભાના સભ્ય | 80 | 6 વર્ષ |
લોકસભાના સભ્ય | 81 | 5 વર્ષ |
રાજયસભાના ઉપ-સભાપતિ | 89 | 5 વર્ષ |
લોકસભાના સ્પીકર | 93 | |
લોકસભાના ઉપાધ્યક્ષ | 93 | |
સુપ્રીમ કોર્ટના મુખ્યન્યાયાધીશ | 124 | 65 વર્ષ / 6 વર્ષ જે પહેલા થાય તે |
CAG | 148 | 65 વર્ષ / 6 વર્ષ જે પહેલા થાય તે |
રાજયપાલ | 153 | 5 વર્ષ/ રાષ્ટ્રપતિની મરજી સુધી |
મુખ્યમંત્રી | 164 | વિધાનસભામાં બહુમતી હોય ત્યાં સુધી |
એડવોકેટ જનરલ | 165 | નિશ્ચિત નથી |
વિધાનસભાના અધ્યક્ષ | 178 | 5 વર્ષ |
વિધાનસભાના ઉપાધ્યક્ષ | 178 | 5 વર્ષ |
વિધાનપરિષદના સભાપતિ અને ઉપ-સભાપતિ | 182 | 5 વર્ષ |
હાઇકોર્ટના મુખ્ય ન્યાયધીશ | 217 | 62 વર્ષ |
મુખ્ય ચૂંટણી કમિશ્નર | 324 | 6 વર્ષ / 65 વર્ષ |
UPSCના અધ્યક્ષ | 315 | 6 વર્ષ / 65 વર્ષ |