Join our WhatsApp group : click here

લોકશાહી સૂચકઆંક 2021 | Democracy Index 2021

અહીં લોકશાહી સૂચકઆંક 2021 સંબધિત માહિતી આપવામાં આવી છે. જેમાં વિશ્વના પ્રથમ અને છેલ્લા પાંચ દેશના નામ અને સ્કોર, ભારતના પાડોશી દેશોની સ્થિતિ અને લોકશાહી સૂચકઆંક 2021માં ભારતની સ્થિતિ વિશે જાણીશું.

Democracy Index 2021

તાજેતરમાં EIU (Economist Intelligence Unit) દ્વારા Democracy Index 2021 જાહેર કરવામાં આવ્યો છે. જેમાં 167 દેશોની યાદી જાહેર કરવામાં આવી છે.

આ 167 દેશોની યાદીમાં ભારત 10 માંથી 6.91ના સ્કોર સાથે 46માં ક્રમે રહ્યું છે. અને નૉર્વે 9.75ના સ્કોર સાથે પ્રથમ ક્રમે રહ્યું છે.

લોકશાહી સૂચકઆંક વર્ષ 2006 થી બહાર પાડવામાં આવે છે. આ રિપોર્ટ 167 દેશોની લોકશાહીની પરિસ્થિતી દર્શાવે છે. જેમાં 0 થી 10 વચ્ચેનો સ્કોર આપવામાં આવે છે.

લોકશાહી સૂચકઆંકમાં ધ્યાનમાં રાખવાની બાબત

1).રાજકીય ભાગીદારી

2). નાગરિકોની સ્વતંત્રતા

3). રાજકીય સંસ્કૃતિ

4). ચૂંટણી પ્રક્રિયા

5). સરકારનું કામકાજ

આ સૂચકઆંક પ્રમાણે લોકશાહી શાસનના 4 વિભાગ પાડવામાં આવ્યા હતા.

1). પૂર્ણ લોકશાહી

2). અપૂર્ણ લોકશાહી

3). હાઇબ્રિડ શાસન

4). સત્તાવાદી શાસન

આ રિપોર મુજબ વિશ્વની ત્રીજા ભાગની વસ્તી સત્તાવાદી શાસન હેઠળ છે. જ્યારે વિશ્વની 6.54% વસ્તી પૂર્ણ લોકશાહી ધરાવે છે.

આ વખતે વૈશ્વિક લોકશાહીનો સ્કોર 6.37 થી ઘટીને 6.28 થયો છે.

Democracy Index 2021

પ્રથમ પાંચદેશો

ક્રમ દેશ સ્કોર
1. નૉર્વે9.75
2. ન્યુઝીલેન્ડ9.37
3. ફીનલેન્ડ9.27
4. સ્વીડન9.26
5. આઈસલેન્ડ9.18

અંતિમ પાંચ દેશો

ક્રમ દેશ સ્કોર
163. સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક1.43
164. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કૉંગો1.40
165. ઉત્તર કોરિયા1.08
166. મ્યાનમાર1.02
167. અફઘાનિસ્તાન0.32

ભારતના પાડોશી દેશોની સ્થિતિ

ક્રમ દેશ સ્કોર
67. શ્રીલંકા6.14  
75. બાંગ્લાદેશ6.99
81. ભૂટાન5.71
104. પાકિસ્તાન4.31
148. ચીન2.21
167.અફઘાનિસ્તાન0.32  

Read more

👉 ફેબ્રુઆરી 2022ના મહત્વના દિવસો અને તેની થીમ
👉 ફેબ્રુઆરી મહિનાનું કરંટ અફેર્સ
👉 દાદા સાહેબ ફાળકે પુરસ્કાર 2022

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!