Join our whatsapp group : click here

Most Imp Gk Trick: click here

Gujarat budget 2022-23 Pdf

Gujarat budget 2022-23 Pdf : તાજેતરમાં ગુજરાતના નાણાં મંત્રી કનુ ભાઈ દેસાઇએ વર્ષ 2022-23 માટે ના બજેટ સંબધિત માહિતી pdf સ્વરૂપે અહીં આપવામાં આવી છે. જે તમે બિલકુલ ફ્રીમાં ડાઉનલોડ કરી શકશો આપેલ માહિતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે.

બજેટને લગતી બંધારણીય જોગવાઈ

>> ભારતીય બંધારણના અનુચ્છેદ-112 માં બજેટની જોગવાઈ આપેલી છે.

>> બંધારણમાં બજેટ શબ્દનો ઉલ્લેખ નથી પણ તેનો વાર્ષિક નાણાકીય પત્રક તરીકે ઉલ્લેખ છે.

>> કેન્દ્રમાં રાષ્ટ્રપતિ અને રાજયમાં રાજયપાલ નાણાંમંત્રી પાસે દરેક નાણાંકીય વર્ષ માટે બજેટ રજૂ કરાવે છે.

>> કેન્દ્રિય બજેટમાં રાજયસભામાં બજેટમાં કોઈ સુધારો કે તેનો અસ્વીકાર કરી શકશે નહીં. પરંતુ સલાહ આપી શકે છે અને 14 દિવસમાં રાજયસભાએ બજેટને પરત મોકલવાનું રહેશે. લોકસભા રાજયસભાની ભલામણોનો સ્વીકાર કે અસ્વીકાર કરી શકે છે.

બજેટના પ્રકાર

સામાન્ય રીતે બજેટને 05 પ્રકારોમાં વહેંચવામાં આવે છે.

1). સામાન્ય બજેટ (General budget)

2). પ્રદર્શન બજેટ (Performance Budget)

3). શૂન્ય આધારિત બજેટ (Zero Based Budget)

4). પરિણામ બજેટ (Outcome Budget)

5). લૈંગિક બજેટ (Gender Budget)

બજેટ સંબધિત તથ્યો

>> ભારતમાં સૌપ્રથમ 18 ફેબ્રુઆરી 1860માં રજૂ કરનાર બજેટનું શ્રેય લોર્ડ કેનિંગના કાર્યકાળ દરમિયાન વિત્તિય સભ્ય જેમ્સ વિલ્સનને ફાળે જાય છે.

>> તેથી જેમ્સ વિલ્સન ભારતીય બજેટ પદ્ધતિના પિતા કહેવામા આવે છે.

>> ભારતમાં સૌપ્રથમ 18 ફેબ્રુઆરી 1860ના રોજ વાઇસરોય જેમ્સ વિલ્સનની પરિષદમાં રજૂ કરવામાં આવ્યું હતું.

>> ગુજરાત રાજયનું પ્રથમ અંદાજપત્ર એટલે કે ઇ.સ 1960-61નું બજેટ તારીખ 22/09/1960ના રોજ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવેલું જેની રકમ રૂ. 114,92,86000/- હતી.

>> વર્ષ 2022-23નું બજેટ ગુજરાતનું 78મુ બજેટ છે.

>> ગુજરાતનાં 78 પૈકીના 3 બજેટ રાષ્ટ્રપતિ શાસનના કારણે લોકસભામાં રજૂ થયા છે.

>> ભારતની સંસદમાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર મોરારજી દેસાઇ હતા (10 વાર)

>> ગુજરાતની વિધાનસભામાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર વજૂભાઈ વાળા છે. (17 વાર)

>> નાણાકીય વર્ષ 2022-23નું ગુજરાતનું બજેટ નાણાંમંત્રી તરીકે કનુભાઈ દેસાઇએ રજૂ કર્યું છે.

Gujarat budget 2022-23 Pdf

નાણાકીય વર્ષ 2022-23ના ભાગ-ક ની pdf અહીં આપવામાં આવી છે. જણે તમે ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો.

Gujarat budget 2022-23 Pdf Download

Read more

👉 કેન્દ્રિય બજેટ 2022-23
👉 ગુજરાતનું વર્તમાન મંત્રીમંડળ
👉 ભારતનું વર્તમાન મંત્રીમંડળ

Subscribe Our Youtube Channel

Join our Telegram channel

follow us Instagram

Install our Application

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!