ગુજરાતી સાહિત્યકાર અને તેની આત્મકથા સંબધિત માહિતી અહીં દર્શાવવામાં આવી છે.
ગુજરાતી સાહિત્યકાર અને તેની આત્મકથા
સાહિત્યકાર | આત્મકથા |
---|---|
નર્મદ | મારી હકીકત |
ગાંધીજી | સત્યના પ્રયોગો |
કાકાસાહેબ કાલેલકર | સ્મરણયાત્રા |
મહાદેવભાઈ દેસાઇ | અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ |
કનૈયાલાલ મુનશી | સપ્નસિદ્ધની શોધમાં |
રમણલાલ દેસાઇ | મધ્યાહનના મૃગજળ, ગઈકાલ |
ઝીણાભાઈ દેસાઇ | મારી દુનિયા |
દીવાસ્વપ્ન | ગિજુભાઈ બધેકા |
અપલ જપલ | પન્નાલાલ પટેલ |
બક્ષીનામા | ચંદ્રકાંત બક્ષી |
Read more