Join our WhatsApp group : click here

નોન ક્રીમિલેયર / બિન ઉન્નતવર્ગના દાખલા માટે જરૂરી પુરાવા | non criminal mate jaruri dociment      

non criminal mate jaruri dociment : અહીં નોન ક્રીમિલેયર / બિન ઉન્નતવર્ગના દાખલા માટે જરૂરી પુરાવા પુરાવાની યાદી આપવામાં આવી છે. જે તમને ઘણી મદદરૂપ થશે. તમામ સરકારી યોજના માટે જરૂરી પુરાવા ની માહિતી 4Gujarat.com પર મળી શકશે.

non criminal mate jaruri dociment      

1). રહેઠાણનો પુરાવો :

  • અરજદારનું રેશન કાર્ડ
  • અરજદારનું લાઇટ બિલ/વેરાબિલની ખરી નકલ.

2). ઓળખનો પુરાવો

  • અરજદાર અને તેના પિતાના આધાર કાર્ડની નકલ
  • 2 સાક્ષીના આધાર કાર્ડ

3). જાતિના લગતા પુરાવા (કોઈપણ એક)

  • અરજદારના વાલીનું આવક અંગેનું પ્રમાણપત્ર/દાખલો
  • અરજી સાથે રજૂ કરેલ સોગંદનામું/એફિડેવિટના ફોર્મમાં 50 રૂ. નો ઇ-સ્ટેમ્પ લગાડવો.

4). સેવા માટે જરૂરી પુરાવા

  • અન્ય જરૂરી પુરાવા (સત્તાધીશ અધિકારીના માંગ્યા મુજબ)
  • તલાટિના અભિપ્રાય નો રિપોર્ટ

ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી ?

મામલતદારશ્રી ની કચેરી/તાલુકા વિકાસ અધિકારીની કચેરી/જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરી.  અથવા દાખલો મેળવવા Digitalgujarat વેબસાઇટ પરથી ઓનલાઇન ફોર્મ ભરી શકશો.

ખાસનોંધ : ફોટો સાથે દાખલો આપવાનો હોઈ અરજદારે રૂબરૂ લેવા જવું. 

ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો : Click here

આ પણ જુઓ

👉 OBC (બક્ષીપંચ) નો દાખલો કઢાવવા માટે જરૂરી પુરાવા
👉 ચૂંટણી કાર્ડ કઢાવવા માટે જરૂરી પુરાવા
👉 રેશન કાર્ડ કઢાવવા માટે જરૂરી પુરાવા
👉 આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે જરૂરી પુરાવા
👉 RTE રાઇટ ટુ એજયુકેશન યોજના માટે જરૂરી પુરાવા
👉 ડોમિસાઈલ સર્ટિફિકેટ કઢાવવા માટે જરૂરી પુરાવા
👉 આવકનો દાખલો કઢાવવા માટે જરૂરી પુરાવા

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!