અહીં પોલીસ કોન્સ્ટેબલની વર્ષ 2012, 2015 અને 2016માં લેવાયેલી પરીક્ષામાં પૂછાયેલા સામન્ય જ્ઞાનનાં પ્રશ્નો આપવામાં આવ્યા છે.
સામાન્ય જ્ઞાન ના પ્રશ્નો
પોલીસ કોન્સટેબલ 2012
1). અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી ક્યાં રાજયમાં આવેલી છે. : ઉત્તરપ્રદેશ
2). નીચેના આપેલ જોડકાના જવાબ પૈકી ક્યો સાચો જવાબ છે?
(P) અન્ના હજારે 1). વકીલ
(Q) દિપક પારેખ 2). બેંકર
(R) હરીશ સાવલે 3). ગાંધીવાદી સામાજિક કાર્યકર
(S) મહેશ ભૂપતિ 4). ખેલાડી
જવાબ : P-3, Q-2, R-1, S-4
3). નીચેના જોડકા અંગે ક્યાં જવાબો સાચા છે.
1). શારદા મુખર્જી : ગુજરાતનાં ભુતપૂર્વ રાજયપાલ
2). અબ્દુલ કલામ : અવકાશ યાત્રી
3). વી.વી ગિરિ : ભારતના ભુતપૂર્વ રાષ્ટ્રપતિ
4). રવિશંકર રાવળ : ચિત્રકાર
જવાબ : આપેલ તમામ સાચા છે.
4). અમેરિકની રાષ્ટ્રપતિની ચૂંટણી કેટલા વર્ષે થાય છે? : 4 વર્ષે
5). મોટરકાર ચલાવવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ ? : 18 વર્ષ
6). દાદા સાહેબ ફાળકે એવોર્ડ ક્યાં ક્ષેત્રમાં આપવામાં આવે છે? : ફિલ્મ
7). નીચેના માંથી કોને ‘ભારત રત્ન’ મળેલ નથી?
મહાત્મા ગાંધી
ઇન્દિરા ગાંધી
રાજીવ ગાંધી
મોરારજી દેસાઇ
8). જ્ઞાનપીઠ એવોર્ડ ક્યાં ક્ષેત્રમાં આપવામાં આવે છે? : સાહિત્ય
9). પ્રણવ મુખર્જી રાષ્ટ્રપતિની ચૂંટણી લડતા પહેલા ક્યાં પદ પર હતા ? : નાણાપ્રધાન
10). છેલ્લા ક્રિકેટ વિશ્વકપની ફાઇનલ મેચ ક્યાં રમાઈ હતી? : મુંબઇ
11). સત્યના પ્રયોગ પુસ્તકનાં લેખક કોણ છે? : મહાત્મા ગાંધી
12). સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ હતા? : ગોવર્ધનરામ ત્રિપાઠી
પોલીસ કોન્સટેબલ 2015
1). કૈલાસ સત્યાર્થીને ક્યાં ક્ષેત્રમાં કામ કરવા બદલ નોબલ પુરસ્કાર મળ્યો છે? : બાળમંજૂરો ને છોડાવવામાં
2). ATIRA – ટેકસટાઇલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે? : અમદાવાદ
3). CPUનું પૂરું નામ શું છે? : સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ
4). ક્રિકેટ વર્લ્ડકપ -2015ની મેચો ક્યા દેશમાં યોજવામાં આવેલી હતી? : ઓસ્ટ્રિલિયા અને ન્યૂજિલેન્ડ
5). ગાંધીજીના પ્રિય ભજન “વૈષ્ણવ જન તો તેને રે કહીયે …….” ની રચના કોણે કરી છે? : નરસિંહ મહેતા
6). જોડકા જોડો
1). પન્નાલાલ પટેલ A. સરસ્વતી ચંદ્ર
2). ઝવેરચંદ મેઘાણી B. ગુજરાતનો નાથ
3). કનૈયાલાલ મુનશી C. માનવીની ભવાઇ
4). ગોવર્ધનરામ ત્રિપાઠી D. સૌરાષ્ટ્રની રસધરા
જવાબ : 1-C, 2-D, 3-B, 4-A
પોલીસ કોન્સટેબલ 2016
1). મધ્યકાલીન ભારતમાં ‘મુહમ્મદાબાદ’ તરીકે પ્રસિદ્ધ સ્થળ હતું. : ચાંપાનેર
2). 1853માં ભારતમાં સર્વપ્રથમ રેલ્વે લાઇનની શરૂવાત ક્યાં બે સ્ટેશન વચ્ચે થયેલ ? : મુંબઇ – થાણે
3). મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાતનાં ક્યાં જીલ્લામાં આવેલું છે? : મહેસાણા
4). દેલવાડાના જૈન મંદિરો ક્યાં રાજયમાં આવેલા છે? : રાજસ્થાન
5). 2020ની ઓલમ્પિક રમતો ક્યાં શહેરમાં યોજનાર છે? : ટોકિયો
6). 1024 બિટ્સ=……….? : 1KB
7). WANનું પુરુનામ લખો. : Wide Area Network
8). નીચેનામાંથી ક્યો વિકલ્પ ઇન્ટરનેટ શોધ એન્જિન નથી?
King
Yahoo !
Bing
9). ઈમેલમાં CCનો અર્થ શું છે? : Carbon copy
10). …………….એ ઓપરેટિંગ સિસ્ટમનું નામ નથી.
Apple
Linux
Ubuntu
Window XP
11). વિધાર્થીઓના નામ સરનામા કમ્પ્યુટરમાં સ્ટોર કરવા માટે ક્યાં સૉફ્ટવેરનો ઉપયોગ થાય છે? : Access
12). OCRનું પૂરું નામ ……….. : ઓપ્ટિકલ કેરેકટર રેકગ્નિસન
13). PDFનો અર્થ શું થાય? : પોર્ટેબલ ડૉક્યુમેન્ટ ફોર્મેટ
14). ઇન્ટરનેટના સંદર્ભમાં ISPનું આખું નામ શું થાય? : Internet Service Provider
- Police constable previous Question for General science
- Police constable previous Question for Indian constitution