અહીં ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની પાછળની પરીક્ષામાં પૂછયેલા સાંસ્ક્રુતિક વારસાનાં પ્રશ્નો આપવામાં આવ્યા છે.
સાંસ્ક્રુતિક વારસો
પોલીસ કોન્સ્ટેબલ 2012
1). ‘રામાયણ’ ના રચયિતા કોણ છે? : વાલ્મીકિ
2). નીચેના જોડકા માટે આપેલા જવાબોમાંથી ક્યો જવાબ સાચો છે?
(P) ખજુરાહો 1). ઉડિશા
(Q) કોણાર્ક 2). બિહાર
(R) નાલંદા 3). મહારાષ્ટ્ર
(S) ઇલોરા 4). મધ્યપ્રદેશ
જવાબ : P-4, Q-1, R-2, S-3
3). નીચેના જોડકા અંગે ક્યો જવાબ સાચો છે?
(p) ઉમાશંકર જોશી 1). લોકસેવક
(Q) મલ્લિકા સારાભાઈ 2). નુત્ય
(R) રવિશંકર મહારાજ 3). સાહિત્યકાર
(S) બળવંતરાય મહેતા 4). પૂર્વ મુખ્યમંત્રી
જવાબ : P-3, Q-2, R-1, S-4
4). મહાત્મા ગાંધી સાથે ક્યું સ્થળ સંકળાયેલું નથી?
A). કરમસદ
B). સાબરમતી
C). ચંપારણ
D). વર્ધા
5). ઓમકારનાથ ઠાકુર શાની સાથે સંકળાયેલા છે? : સંગીત
પોલીસ કોન્સ્ટેબલ 2015
1). ગોળ ગધેડાનો મેળો ક્યાં જીલ્લામાં ભરાય છે? : દાહોદ
2). અમદાવાદનાં જુલતા મિનારા ક્યાં આવેલા છે? : કાલુપુર
3). નીચેનામાંથી ક્યું લોક નુત્ય ગુજરાતી નથી ?
A). બિહુ
B). મેર રાસ
C). ટિપ્પણી
D). હુડો
4). પ્રવાસીય ભારતીય દિવસ -2015નો કાર્યક્રમ ક્યાં યોજાયો ? : ગાંધીનગર
5). પાલિતાણાના જૈન મંદિરો ક્યાં પર્વત પર આવેલા છે? : શેત્રુંજય
6). અંબાજી તીર્થધામ કઈ પર્વતમાળામાં આવેલું છે? : અરવલી
7). ‘ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો’ આ સૂત્ર કોણે આપ્યું હતું ? : સ્વામિ વિવેકાનંદે
8). યોગ્ય જોડકા જોડો
(P) બ્રહ્મો સમાજ 1). દયારામ સરસ્વતી
(Q) આર્ય સમાજ 2). ઠક્કર બાપા
(R) વહાબી આદોલન 3). સૈયદ અહમદખાન અને શરીઅતુલ્લાહ
(S) પંચમહાલ ભીલ સેવા મંડળ 4). રાજા રામમોહન રાય
જવાબ : p-4, q-1, r-3, s-2
9). શ્રી ક્રુષ્ણ બાળમિત્ર સુદામા ક્યાના વતની હતા? : પોરબંદર
10). નવો મોરબી જિલ્લો ક્યાં જિલ્લાઓના વિસ્તારને અલગ કરી બનાવવામાં આવ્યો : રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર
11). ભારતમાં પરસીઓ ગુજરાતનાં સૌપ્રથમ ક્યાં બંદરે આવ્યા હતા? : સંજાણ
12). ‘પંચતંત્ર’ ના રચયિતા કોણ છે? : વિષ્ણુશર્મા
પોલીસ કોન્સટેબલ 2016
1). નુત્યના દેવાધીદેવ કોણ હતા? : નટરાજ