Join our WhatsApp group : click here

રમત ગમત સાથે સંકળાયેલ રાષ્ટ્રીય સંસ્થા

અહીં ભારતની રમત-ગમત સાથે સંકળાયેલ રાષ્ટ્રીય સંસ્થાઓના નામ અને તેમના સ્થાપના વર્ષ ની માહિતી આપેલ છે. જે તમને તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.

રમત ગમત સાથે સંકળાયેલ રાષ્ટ્રીય સંસ્થા

સંસ્થાનું નામ સ્થાપના વર્ષ
ઓલ ઈન્ડિયા લોન ટેનિસ એસોસિએશન1920
ભારતીય હોકી ફેડરેશન1925
બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા1926
ઇન્ડિયન ટેબલ ટેનિસ ફેડરેશન1926
ઇન્ડિયન ઓલમ્પિક એસોસીએશન1927
ઓલ ઈન્ડિયા બેડમિન્ટન એસોસિએશન1934
ભારતીય વેલ લિફ્ટિંગ ફેડરેશન1935
અખિલ ભારતીય ફૂટબોલ ફેડરેશન1937
નેશનલ સાયકલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા1938
ઓલ ઈન્ડિયા બિલિયર્ડ એસોસિએશન1940
ધ સ્વિમિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા1940
એમેચ્યોર એથલેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા1944
ભારતીય કુસ્તી સંઘ1948
બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઈન્ડિયા1950
ભારતીય વોલીબોલ સંઘ1951
જીમ્નાસ્ટીક ફેડરેશન ઓફ ઈન્ડિયા1951
કબડ્ડિ ફેડરેશન ઓફ ઈન્ડિયા1951
સ્ક્વોશ રેકેટ એસોસિએશન ઓફ ઈન્ડિયા1953
નેશનલ રાઈફલ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા1953
ધ ઇન્ડિયન એમેચ્યયોર બોક્સિંગ ફેડરેશન1958
નૌકાયાત એસોસિએશન ઓફ ઈન્ડિયા1982
નેતાજી સુભાષચંદ્ર નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ સ્પોર્ટ્સ1961
ખો-ખો ફેડરેશન ઓફ ઈન્ડિયા1970
ધી હેન્ડબોલ એસોસિએશન ઓફ ઈન્ડિયા1970
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઈન્ડિયા1982

Read more

👉 વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાના પૂરાનામ
👉 ભારતની મુખ્ય સંસ્થાઓ અને તેની સ્થાપના
👉 રમત ગમત ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર ગુજરાતનાં ખેલાડી

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!