Join our WhatsApp group : click here

સોઇલ હેલ્થ કાર્ડ યોજના વિશે જાણકારી | Soil health card yojana in gujarati

soil health card yojana in Gujarati : અહીં સોઇલ હેલ્થ કાર્ડ યોજના વિશે જાણકારી આપવામાં આવી છે. આપેલ જાણકારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે પણ ખૂબ ઉપયોગી છે.

Soil health card yojana in Gujarati

શરૂઆત :

19 ફેબ્રુઆરી, 2015ના રોજ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી દ્વારા રાજસ્થાન રાજ્યના સૂતરગઢ ખાતેથી શરૂ કરવામાં આવી હતી.

આ યોજના કૃષિ અને ખેડૂત મંત્રાલય હેઠળના કૃષિ અમે સહકાર વિભાગ દ્વારા પ્રમોટ કરાયેલ પહેલ છે.  

ઉદ્દેશ્ય :

દેશના તમામ ખેડૂતોને ત્રણ વર્ષ માટે સોઇલ હેલ્થ કાર્ડનું ત્રણ વર્ષ માટે સોઇલ હેલ્થ કાર્ડનું વિતરણ કરવું. જેથી તેઓ યોગ્ય પ્રમાણમાં રસાયણો (ફર્ટિલાઈઝર્સ)નો ઉપયોગ કરીને જમીનની ફળદ્રુપતા વધારી શકે.

વિશેષ માહિતી :

આ કાર્ડમાં પાક પ્રમાણે અલગ-અલગ રસાયણોની યાદી આપવામાં આવેલી હોય છે.

સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી દ્વારા ખેતર માટે જરૂરી પોષક તત્વોની યાદી પ્રમાણે તપાસ કરીને ખેડૂતોને કાર્ડનું વિતરણ કરાશે.

આ યોજના અંતર્ગત ભારતના તમામ ખેડૂતોને આવરી લેવાશે. સોઇલ કાર્ડ દ્વારા ખેડૂતોને રિપોર્ટ મળશે. જેમાં તેમની જમીનની સંપૂર્ણ માહિતી મળી જશે.

મળેલ માહિતીનો ઉપયોગ કરી ખેડૂત પોતાની જમીન પર યોગ્ય પાકની વાવણી કરી મહત્તમ નફો મેળવી શકશે.

માટીને 12  અલગ-અલગ માપદંડોને આધારે માપવામાં આવશે.

આ કાર્ડ દ્વારા ખેડૂતોને જમીન પ્રમાણે પાકનું વાવતેર કરવાની જાણકારી ઘરે બેઠા મળી રહેશે.

આ સિવાય સરકાર દ્વારા જમીનની ગુણવત્તા સુધારવા માટે પણ જરૂરી પગલાં લેવાશે.

સોઇલ હેલ્થ કાર્ડ દિવસ

ભારત સરકાર દ્વારા દર વર્ષે 19 ફેબ્રુઆરીના રોજ સોઇલ હેલ્થ કાર્ડ યોજનાની શરૂઆતને યાદ કરવા અને તેના વિષે જાગૃતિ લાવવા માટે સોઇલ હેલ્થ કાર્ડ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

વર્ષ 2023માં આપણે 8મો સોઇલ હેલ્થ કાર્ડ દિવસ ઉજવી રહ્યા છીએ.

અન્ય યોજના વિશે પણ અહીં વાંચો :

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!