અહીં વિશ્વની પ્રસિદ્ધ નદીઓ અને તેનું ઉદ્દગમ સ્થળ અને તથા તેના સંગમ સ્થળ વિશે જાણકારી આપવામાં આવી છે. આપલે માહિતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે. તમે સ્પર્ધાત્મક પરીક્ષા માટેનું જનરલ નોલેજ 4Gujarat.com પરથી વાંચી શકો છો.
વિશ્વની પ્રસિદ્ધ નદીઓ
નદી | ઉદ્દગમ સ્થાન | સંગમસ્થાન |
નાઇલ | વિકટોરિયા સરોવર | ભૂમધ્ય સાગર |
અમેઝોન | એનન્ડીઝ પર્વત | અટલેન્ટિક મહાસાગર |
મિસિસિપી | ઇટાસકા સરોવર | મેક્સિકોની ખાડી |
યાંગત્સિ | તિબેટનો પઠાર | ચીન સાગર |
પરાના | બ્રાઝિલ | એટલાન્ટિક મહાસાગર |
કોંગો | મિતંબાહિલ્સ, જાયરે | એટલાન્ટિક મહાસાગર |
નાઈજર | સિયેરા લિયોન | ગિનીની ખાડી |
મેકાંગ | તિબેટનો ઉચ્ચપ્રદેશ | દક્ષિણ ચીન સાગર |
વોલ્ગા | રશિયાના ટ્રાન્સ વોલ્ગા મેદાન | કાસ્પિયન સમુદ્ર |
સેન ફાંસિસ્કો | બ્રાઝિલ | એટલાન્કી મહાસાગર |
સેંટ લોરેન્સ | ઓંટારિયો સરોવર | સેંટલોરેન્સની ખાડી |
બ્રહ્મપુત્ર | માનસરોવર | બંગાળની ખાડી |
સિંધુ | માનસરોવર | અરબ સાગર |
ડેન્યુબ | બ્લેક ફોરેસ્ટ પર્વત (જર્મની) | કાળો સાગર |
ડાર્લીંગ | ગ્રેટ ડીવાઇડિંગ રેન્જ (ઓસ્ટ્રેલીયા) | મરે નદી |
મરે નદી | ઓસ્ટ્રેલિયા આલ્પ્સ | હિન્દ મહાસાગર |
નેલસન | બો નદીનો ઉપરી ભાગ | હડસનની ખાડી |
પરાગ્વે | મોંટોગ્રોસો (બ્રાઝિલ) | પરાના નદી |
યુરલ નદી | દક્ષિણ યુરલ પર્વત (રશિયા) | કાસ્પિયન સાગર |
ગંગા | ગૌમુખ | બંગાળની ખાડી |
નિપર | વલ્દાઇ પર્વત (રશિયા) | કાળો સાગર |
સીન | પશ્ચિમ ફ્રાન્સ | ઇંગ્લિશ ચેનલ |
થેમ્સ | કોટસવોલ્ડ પર્વત | ઉત્તર સાગર |
મેકાંગ | તિબેટનો ઉચ્ચ પ્રદેશ | દક્ષિણચીન સાગર |
મોસ્કોવા | રશિયા | વોલ્ગો નદી |
અરાકુઆ | કોબુસીગતાકે પર્વત (જાપાન) | ટોકીયાની ખાડી |
મેકેંજી | ગ્રેટ સ્લેવ સરોવર (કેનેડા) | બ્યુફોર્ટ સાગર |
કોંગો | મીંતબાહિલ્સ, જાયરે | અટલાન્ટિક મહાસાગર |
પરાના | બ્રાઝિલ | અટલાન્ટિક મહાસાગર |
હડસન | અપલાચિયન પર્વતમાળા | અટલાન્ટિક મહાસાગર |
ટાઈગ્રીસ | હઝર સરોવર (તુર્કી) | ઇરાનની ખાડી |
આ પણ વાંચો :