અહીં ભારતના જાણીતા કિલ્લા તેના સ્થાપક અને સ્થળ સંબધિત યાદી આપવામાં આવી છે. આ જાણકારી તમે સરળતા થી યાદ રાખી શકો અને રિવિઝનમાં ઉપયોગી થાય તેવી રીતે બનાવામાં આવી છે. તમામ સ્પર્ધાત્મક પરીક્ષા સંબધિત જનરલ નોલેજ વાંચવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.
ભારતના જાણીતા કિલ્લાઓ
કિલ્લાનું નામ | સ્થળ | સ્થાપક |
---|---|---|
લાલ કિલ્લો | દિલ્હી | શાહજહાં |
રાયગઢનો કિલ્લો | રાયગઢ (મહારાષ્ટ્ર) | ચંદ્રરાવ મોરે અને શિવાજી |
દોલતાબાદનો કિલ્લો | ઔરંગાબાદ (મહારાષ્ટ્ર) | મુહમ્મદ બિન તુઘલક |
ગ્વાલિયરનો કિલ્લો | ગ્વાલિયર (MP) | રાજા માનસિંહ તોમર |
કાંગડાનો કિલ્લો (કાંગરા ફોર્ટ) | કંગારા (હરિયાણા) | ભૂમાચંદ |
શ્રીરંગપટ્ટનમનો કિલ્લો | કર્ણાટક | તિમન્ના નાયક |
ગોલકુંડાનો કિલ્લો | હૈદરાબાદ | કાકતીય વંશ |
જેસલમેરનો કિલ્લો | જેસલમેર (રાજસ્થાન) | રાવલ જેસલ |
ચિત્તોડગઢનો કિલ્લો | જેસલમેર (રાજસ્થાન) | મહારાણા કુંભા |
આમેરનો કિલ્લો | આમેર (રાજસ્થાન) | રાજા માનસિંહ પ્રથમ |
મેહરગઢનો કિલ્લો | જોધપૂર (રાજસ્થાન) | રાવ જોધા |
નાહારગઢનો કિલ્લો | જયપૂર | રાજા સુરજમલ સિંહ |
રણથંભોરનો કિલ્લો | સવાઇ માધોપૂર (રાજસ્થાન) | ચૌહાણ વંશ |
કુંભલગઢનો કિલ્લો | રાજસમંદ (રાજસ્થાન) | રાણા કુંભા |
જીંજીનો કિલ્લો | તિલ્લુપુરમ (તામિલનાડુ) | – |
ગાંડીકોટા નો કિલ્લો | કડપ્પા | આંધ્રપ્રદેશ |
આગ્રાનો કિલ્લો | ઉત્તર પ્રદેશ | અકબર |
ફોર્ટ સેંટ જ્યોજ | મદ્રાસ (તામિલનાડુ) | – |
ફોર્ટ વિલિયમ | કોલકત્તા | – |
આ પણ વાંચો :
- ગુજરાતના પ્રસિદ્ધ મહેલો અને તેનું સ્થાન
- ગુજરાતની પ્રસિદ્ધ વાવ અને તેનું સ્થળ
- ગુજરાતની પ્રસિદ્ધ ગુફા અને તેનું સ્થળ
- ગુજરાતની નદીઓ અને તેની લંબાઇ